________________
૧૦
મહાનંદકારી સમુદ્રવિજય નરિંદ તણે સુત ઉજવલ સંખ સુલક્ષણધારી છે રાજુલ નાર મુકી નીરધાર ગયે ગીરનાર કલેશ નિવારી છે કેઝલ કાય શિવા દેવી માય નમે નય. પાય મહા વ્રત ધારી છે ૨૨ પાર્શ્વનાથ અનાથકો નાથ. સનાથ ભયે પ્રભુ દેખતથે છે સવિ રોગ વિજેગ મુજોગ મહા દુઃખ દુર ગએ પ્રભુ ધ્યાવતથે અશ્વસેન નરેશ સપુત વિરાજિત ઘનાઘનવાન સમાન તનુ નય સેવક વંછીત પૂરણ સાહિબ અભિનવ કામ કરિ રમનુ | ૨૩ મે કમઠ કુલંઠે ઉલંઠ હઠી હઠી ભંજન જાસ પ્રતાપ વિરાજે ચંદન વાસુ વામા નંદન પુરૂસાદાણું બિરૂદ જસ છાજે છે જસ નામકે ધ્યાન થકે સાવિ દેહગ દારિદ્ર દુઃખ મહા ભય ભાંજે નય સેવક વંછિત પૂરણ સાહિબ અષ્ટમહા સિદ્ધિ નિત્ય નવાજે છે ૨૪ . સિદ્ધારથ ભૂપ તણે પ્રતિરૂપ નમે નરભુપ આનંદ ધરી અચિંત્ય સ્વરૂપ અનુપમ રૂપકે લંછન સેહત જાસ હરી છે ત્રિસલા નંદન સમુદ્રમ કંદન લઘુપણે કંપિત મેરૂ ગિરિ નમે નય ચંદ વદન વિરાજિત વીર જિણુંદ સુપ્રીત ધરી છે ૨૫ છે વીસ જિનંદ તણા ઈહ છંદ ભણે ભવિછંદ જે ભાવ ધરી તસ રે વિયેગકુ જેગકું ભેગ સવિ દુખ દેહગ દુર ટળે છે તસ અંગણું બાર ન લાભે પાર સુમતિ તોખાર હજાર કરે . કહે નયસાર સુમંગલ ચાર ઘરે તસ સંપદ ભરી ભરે છે ૨૬ છે સવેગી સાધુ વિભૂષણ વંસ વિરાજિત શ્રી વિનિત વિમલ જનાનંદકારી તસ સેવક સંજમપીર સુધીરકે ધીરવિમલ