________________
૯
સેવકની અરદાસ સૂ! । ભવ ભીમ મહાર્ણવ પૂર અગાહ અથાગ ઉપાધિ સુનીર ઘણા । બહુ જન્મ જરા મરણાદિ વિભાવ નિમિત્ત ઘણાદિ ક્લેશ ઘણા ! અખતારકતાર ક્રિપા પર સાહિમ સેવક જાણીએ છે આપણા ॥ ૧૭૫ અરદેવ સુદેવ કરે નર સેવ સવે દુખ ોહગ દુર કરે ઉપદેશ ઘનાઘન નીર ભરે વિમાન સમાનસ ભૂરીભરે ! સુદન નામ નરેસર અંગજ ભવ્ય મને પ્રભુ વાસ વસે !! તસ સંકટ શાક વિયેાગ કુચાગ દરિદ્ર કુસ ંગતિ ન આવત પાસે ॥૧૮॥ નીલ કીર પુખ નીલ નાંગવલિ પત્ર નીલ તરૂવર રાજી નીલ નીલ નીલ દ્રાખ હૈ! કાચકે સુગેલ નીલ પાર્ક્ટિકા સુરંગ નીલ ઇંદ્ર નીલ રત્ન નીલ નીલ નીલ ચાસ હૈ । જમુના પ્રવાહ નીલ ભૃંગરાજ પ`ખી નીલ જેવા અશોક વૃક્ષ નીલ, નીલ નીલ રંગ હે ! કહે નય તેમ નીલરાગથે અતિવ નીલ મલ્લીનાથ દેવ નીલ નીલ જાકે અંગ હૈ ! ૧૯૫ સુમિત્ર નરીદ તણેા વરનદ સુચંદ્રવદન સાહવત હૈ । મંદર ખીર સેવે નરહીર સુસામ શરીર વિરાજિત હૈ ! કઝુલવાંન સુક છપ યાન કરે ગુણગાન નિરદ ઘણા મુનિસુવ્રત સ્વામી તણા અભિધાન લહે નય માન આનંદ ઘણા ા ૨૦ ।। અરીહુત સરૂપ અનુપમ રૂપકે સેવક દુઃખને દુર કરે। નિજ વાણી સુધારસ મેઘ જલે વિમાનસ માનસ ભરી ભરે !! નમી નાથકે દન સાર લહી કુણુ વિષ્ણુ મહેશ ઘરે જો ફ્રે । અમ માનવ મુઢ લહિ કુણુ સકર છેાડકે કકર હાથ અરે ! ૨૧।। જાદવ વંશ વિભૂષણ સાહિમ નેમિ જિષ્ણુ દ