________________
તપ પુરાણ તેહજ સમે, કરી ઉજમણું સાર, યથા શકતી. હાય જેહની, તિમ કરીએ ધરી પ્યાર. (૭) વાસુ પુજય જીન બિંબની, પુજા કરે ત્રણ કાળ, દેવ વાંદે વળી ભાવશું, સ્વસ્તીક પર્યવિશાળ. (૮) એ તપ જે સહી આદરે, પહોંચે મનના ક્રોડ, મન વાંછીત ફળે તેહના, હંસ કહે કરજેડ. (૯)
पंचतीर्थ, चैत्यवंदन વિહરમાન જિનંદ વંદુ ઉદિત કેવલ ભાસ્કર, અસંખ લોક નિવાસ પ્રભુના, શાશ્વતા અઘનાસ્કરે ૫ ૧ છે અષ્ટાપદં સમેત ચંપા નેમ ગઢ ગિરિ મંડ, શ્રીવીર પાવા વિમલગિરિવર કેસરા દુઃખ ખંડને છે ૨ | આબુ તારણગઢ સુરંગા શિવ અભંગા કારણ, શ્રીઅંતરિક આનંદ પાસ થંભણું દુઃખ વારણું છે ૩ છે સંખેશ્વરા અલવેસરા જગ પાવના જીરાવલા, ચિંતામણી ફોધી પાર્શ્વ મલિલ ભદધિ નાવલા છે ૪ વરકોણ રાણ નાડેલ નગરે વીર ઘાણે ગેડીયે, શ્રી નાડુલાઈ શ્રીવીર રાતા વંદિયે ભવ તેડિયે . | ૫ | શ્રી પાલી પાટણ રાજનગરે ઘનોદ મંડણ પાસ, ઈમ જેહ થાનક ચિત્ય જિનવર ભવિક પૂરે આશજી ૬ . સહુ સાધુ ગણધર કેવલી મુનિ સંઘ ભવજલ તારણ, શુદ્ધ જ્ઞાન દરિસણ ચરણ સાચા મહાનંદના કારણે થા. એ તીરથ વંદન ભવનિકંદન ભવિક શુદ્ધ મન કીજીયે, નિજ રૂપ ધારે ભરમ ફારે અધન આતમ લીજીયે પાટા