SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ ತಿಂಡಿ સમયે તતકાળ; મન સમર્યા તતકાળ મુરારી, અમ ભક્તિ જ ચિત્તમે ધારી, દેવતા આવી કહે તિગુવારી, એહવે કષ્ટ કિએ કીમ ભારી. એ કાનાજી જીઓ. ૨ દેવ કહે કૃષ્ણજી પ્રત્યે હે, કિમ તેડા મુજ; કારજ કહો મુજને સહિ હે, જે કર હેય તુજ; જે કરવું હોય તુજ કામ ભારી, અમે છ3 તુજને ઉપકારી, આદેશ ઘો અમને સુખકારી, કામ કહેને તે સુભસારી. જીએ કાનાજી જીએ. ૩ દેવ પ્રત્યે કૃષ્ણજી કહે છે, સુણે તમે ચિત્તધાર; લઘુ આંધવ માગું સહી હૈ, કૃપા કર હરિણગમેલી. કૃપા કરે હરિણગમેલી સારી, આવે બાળક લીલાકારી; સુખ પામે જયું માત હમારી, જાદવકુળ માંહે જય જયકારી, જીએ દેવાજી જીઓ. ૪ દેવકીનંદન આઠમે હે, જીમ થાયે તિમ જેમ, ઈણકારણ તુમ સમ છે, એર નહિ કોય પ્રેમ. ઓર નહિ કેયે પ્રેમ હમારે, બાળકની લીલા ચિત્તમેં ધારે, એ સ્ત્રીને હેયે જગ એધાને, પુત્રને દેખે માતજી વારે, જીએ દેવાજી જી. પ અવધિજ્ઞાન પ્રયુંજીને હે, દેવ કહે તેણીવાર; દેવકથી ચવિ કરીહો, દેવકી કુખે અવતાર. દેવકી કુખે અવતારજ થાશે, સવા નવ માસ જયારે થાશે પુત્ર જનમ્યાથી સુખ થાસે, દરિશન જેહને સહુને સુહાશે. જીએ કાનાજી જીએ. ૬ ભર જોબન વય પામસે હ, પુત્ર હશે મહા મહેતા; પણ દીક્ષા લેશે તે સહિ, વચન નહીં હમ ખોટા. વચન હમારા ખોટા ન થાઈ, માતાને આવી દીધ વધાઈ માતાને હિયડે હરખ ન માને,
SR No.032222
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorMahimashreeji
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1960
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy