________________
૩૦૨
બાળક વિòાહા કીધરૈ; ગી॰ જીવ જયણા કીધી નહી, કા કે કુડાં આળ મે" દીધર. ગી હું॰ ૧૩ કે મેં જીવાણી ઢાલીયા, કા॰ કે મેં મારી જી લીખરે; શી તકે જીવ મેં સેકીયાં, કા॰ મહુ જીવ કીધા સંહાર રે. ગી હું ૧૪ કઠણ કરમ તે મેં કીયાં, કા॰ કે ત્રાડી સરોવર પાળ; ગી છાણે વિછી ચાંપીયા, કા॰ ન કરી મેં શીળ સંભારરે. ગી॰ હું ૧૫ પાંતિ ભેદજ મે' કીયા, કા૦ ઇષી નિદ્યા સરાપરે; ગી॰ કામની ગજ ગાળીયાં. કા॰ કે મે કીધાં પ્રૌઢાં પાપરે. ગી॰ હું ૧૬ અણુગળ નીર મેં વાપર્યાં, કા૦ કે મેં પાડયાં અંતરાયરે, ગી॰ કે સાધુને સંતાપીયા, કા॰ તે ફળ માન્યાં ધાયરે. ગી હું ૧૩
દુહા. માતા વયણુ શ્રવણે સુણી, તવ તે જાદવરાય; હાથ જોડી વિનયે કરી, ખેલે મધુરી વાણુ. ૧ પુત્ર સંબધિ દેવતા, તેડાવું મેરી માય; તુજ મનારથ પુરવા, કરીશ કાડ
ઉપાય || ૨ ||
ઢાળ ૧૩ મી ચંદ્રાવળાની દેશી.
વળતા કૃષ્ણજી ઈમ કહે હા, માજી મ કરે ચિંતા લિગાર, જીમ તુમ નંદન થાયસે હા, તિમ હું કરીશ વિચાર. તિમ હું કરીશ વિચારરે માઇ. મનેમે ચિંતા મ કરો કાંઇ; દેજો મુજને ભલીય વધાઇ, જખ જનમે મારા નાનાભાઇ. જીએ માતાજી જીએ. ૧ માતા ચરણે નમી કરી હા, આવ્યા પાષધશાળ; હરિણુગમેષી દેવતા હા, મન