________________
૩૦૧
ગી. હું ૨ એ છએ વાધ્યા સુલસા ઘરે; કાહું નજરે આવી દેખરે; ગી વાત કહી પ્રભુ નેમજી, કાજીણુમેં મીન ન મેખરે. ગી. ૩ છએ તે નાગ ઘર ઉછર્યા,. કા. સુલસાની પુરી આશરે; ગી. રાજ રિદ્ધિ છેડી કરી. કાવ દીક્ષા લીધી પ્રભુ પાસરે. ગીહું ૪ છીએ તે હવે અળગા રહ્યા, કાત્ર એક આવ્યે તું મારે પાસરે; ગી તુજને મેં નવિ સાચ, કાક માહરે આવે તું છછું મારે. ગી. હું ૫. સેળ વરસ અળગે રહ્યો, કારુ તું પણ યમુનાને તીરરે ગીરા નંદ જસોદાને ઘરે, કા નામ ધરાવી આહેરરે. ગી. હું ૬ સોલ વરસ છાને વધે. કા. પછે ઉઘડ્યાં તારાં ભાગ્યરે; ગી. જળ યમુનામેં જાયરે, કાટ તેનાથી કાળી નાગરે. ગી. હું ૭ બાળપણના બેલડા, કા. મેં એકે ન પુરી આશરે; ગી. આસ્થા વિલુધી હું રહી, કા. ભારે મુઈ સવા નવ માસરે. ગી. હું ૮ હલક ન દીધે. હાલર, કા. પાલણી પઢાયરે; ગી. હાલરીયા દેવાતણું, કા માહરી હેશ રહી મનમાંયરેગી. હું ૯ જગમેં મટી મેહની; કાળ ઉદય થઈ માહરી આજરે, ગી. તે જીવ જાણે માહરે, કાઇ કે જાણે જીનરાજરે. ગીહું ૧૦ આંગળીએ ન કરી ઘડી, કા આંગળીયે વળગાય રે, ગી. શાહી શાહી ના મિલ્ય, કા. હું જાયણ કેમ કરાયરે. ગી. હું ૧૧ કીધાં યાદ આવે નહીં કા મેં કઈ કરમ કઠોર, ગીટ ભવાંતર કીધાં હશે, કા. મેં કીયાં પાપ અરરે. ગી. હું ૧૨ કે પંખીના માળા તેડીયા, કારુ