________________
૩૦૦ -તીરે. સ્તને વિછુટી દુધ કેરી ધારરે. દેવકી. ૨ બળિયા માહે તે બાહ માથે નહીરે, જોતાં લેાચન તૃપ્તિ ન થાય; તન મન રોમાંચિત હૈડે પ્રસેરે, નજર ન પાછી ખેંચી જાય. દેવકી૩ છએ સદર દીડા સારિખા, દેવકી તે રહી સામી નિહાળરે, નેત્ર ભરીયાં આંસુડાં થકીરે, જાણે તૂટી મોતી કેરી માળ. દેવકી ૪ વળી નિજ અંગજને નિરખી કરી છે, ઉલયે અતિ ઘણે નેહરેક ઘર જાતાં પગ વહે નહીજી, ફરી ફરી વાંદે તેડરે. દેવકી ૫ વાંદી ભગવં તને ભલે ભાવશું , દીઠાં બેઠાને ઉભારે, અધન્ય અપુન્ય અકૃત ચિંતવેરે, મહાવરાથી દુઃખ થાય. દેવકી૬ ઘેર આવી રાણી દેવકીજી, આ રૌદ્ર મન ધ્યાયરે, એહવે અવસરે કૃષ્ણજી આવી આરે, માતાના વાંદવા પાયરે. દેવકીટ ૭
દુહા કૃષ્ણ દુરથી દેખીયાં, આજ ખરી દિલગીર; પગે લાગે જાણ્યું નહી, નયણે ઝરે તસ નીર. ૧ કહે માતા કિણે દુહવ્યાં, કિણે પી તુજકાર; વળી કૃષ્ણજી વિનવે, પણ ઉતર ન દીએ લગાર. ૨. હાથ જોડી માધવ કહે, સાંભળજે મેરી માય; મુજને વાત કહ્યા વિના, ગરજ ન -સરશે કાંઈ. ૩
ઢાળ ૧૨ મી હું તુંજ આગળ શી કહું કનિયા, વીતક દુઃખની વાતરે ગીરધારીલાલ દાખણી નારી નારી ઘણી છે કાનિયા. પણ દુખણું ઘણું તાહરી માત રે, ગીહું એ -આંકણી. જનમ્યા મેં તુજ સરિખા કાર્નિયા, એકણના બે સાતરે ગીર એકે હલરા નહી કાગદ લઈ બીણ માતરે