________________
૨૯૯ માગ્યા, દેવકી કેરી નંદરે માઈ તે તુજને હું આણી દઈશ, કર હેશા આનંદરે માઈ પુણ્ય. ૧૦ સુલસા સુણીને રાજી હઈ દેવ ગયે નિજ ઠામરે માઈ અવધિજ્ઞાને વિચારી જોવે. અનુકંપા મન આણરે માઈ. પુણ્ય. ૧૧
છે દુહા છે દેવકીને સુલસા તણા, ગરભ સમ કાલે કીધ; જનમ સમય જાણ કરી, તુજ કુમાર તેણે લીધ. ૧ તે લેઈ સુલ સાને દીયા, કુંઅર અતિ સુકમાલ, મૃતક બાળક સુલસા તણા, તે દેવ લીએ તતકાળ. ૨ તે લેઈ તુજ પાસે ઠવ્યાછએ એપરે જોય; નિંદ્રા મુકી ગરબે પાલટયા, તે નવિ જાણે કેય. ૩ મૃતક બાળક કસે લીઆ, તે જાણે સહુ કેય; છએ કુંવર મેટા થયા, ભણી ગણિ પંડિત હાય ૪ બત્રીસ બત્રીસ કન્યા વર્યા, એક લગન સુખકાર પંચ, વિષય સુખ ભોગવે, દેવકી ગંધક અનુહાર. ૫ વાણું સુણ વૈરાગ્યની, છએ લીધે સંયમ ભારત એ છએ પુત્ર છે તાહરા, તું શંકા મ કર લગાર. ૬ તવ શંકા સહુએ. ટળી, વાદી નેમ આણંદ; સાધુ સમિપ આવ્યા સહી, આણું ઘણું આણંદ. ૭ ઢાળ ૧૧ મી. ધન ધન જે મુનિવર ધ્યાને રમ્યા છે. એ દેશી.
દેવકી તે આવી નંદન વાંદવા, હૈડે ઉલસી હરખિત. થાયરે; નિજ વાછરૂઆને દેખી કરીને, છમ નવ પ્રસૂતા ગાય. દેવકી- ૧ એ આંકણી. દેહ પ્રકુલિત તિહાં અતિ ઘણજી, રામ રામ ઉલસિત સારરે, તટકે તુટી કસ કેચુઆ.