________________
૨૯૮
શચે હૃદય મજાર. ૨ તવ તે છે રૂ કારણે હરિણ ગમેલી, દેવ, આરાધે એકે મને, નિત નિત કરતી સેવ. ૩
ઢાળ ૧૦મી. કેટલે કાળે સેવા કરતાં, તુઠો દેવ તિહાં આયરે માઈ, કિશુ કારણ તું મુજને સેવે, શ્યાની છે તુજ ચારે માઈ. પુણ્ય તણાં ફળ મીઠાંરે જાણે. ૧ એ આંકણી. વલતિ સુલસા ઈણ પરે બેલે, જેડી દેનું હાથ માઈ; જીણ કારણ મેં તુજને આરાધ્યું, તે સુણજે તમે નાથ હે દેવા. પુણ્ય. ૨ ધનતે મહારે ભરીયા ભંડાર. તેહની ગરજ ન કાંઈ હો દેવા મુવાં બાળક જીવતાં થાય, તે મુજ આપે વાય હે દેવા. પુણ્ય. ૩ વળતું દેવતા ઈણિપરે બેલે, તું સાંભળ મારી વાતરે માઈ મુવાં બાળક જીવતાં હવે, તે શક્તિ ન કાંઈ માઈ. પુણ્ય. ૪ વળતી સુલસા ઇણી પરે બોલે, સાંભળ મારા ભાઈ હે દેવા; મુવાં બાળક જે તુજથી ન જીવે તે, ઘો અવર ઉપાય હે દેવા. પુણ્ય. ૫ કેથળીમાં જે તું ઘાલે, તેટલું તે નિકળાયરે માઈ પુરવ પુણ્યના સંચ જે હવે, તે સરવે વાત થાયરે માઈ. પુણ્ય. ૬ વળતી સુલસા ઈણપરે બેલે, સાંભળ તું ચિત્ત લાથરે દેવા; તુઠે પણ અણ તુઠા સરિ, મહારી ગરજ ન સરી કાંઈ દેવા. પુણ્ય. ૭ વળતે દેવતા ઈશુપેરે બોલે, તમે સુણજે ચિત્ત ઠાયરે માઈ તતકાળ જે બાળક જન્મે, તે તુજને દેઉ લાઈરે માઈ પુણ્ય. ૮ વળતી સુલસી ઈણીપ બેલે, સાંભળ તું સુખદાઈ હે દેવા; હું શું જાણું તું કેઈન લાવે, તે મુજને ન સુહાય હે દેવા. પુણ્ય. ૯ કંસરાય જે મરણ