________________
૧૯૭
મ્યા, નળ કુબેર અનુહાર. રૂડે. ૨ નહી. નિશ્ચે સુલસાના જાયા, માનેા વાત હમારી; ઉત્તર તમારે એ આળેાચા નહી', કેાઈ માત અનેરી. રૂડે. ૩ કીણુ વિધ પુત્ર અમારા પ્રભુજી, જોડી દેનુ હાથ; એ જાયાનુ ભરમ જાણુ, તે ભાખા મુજ નાથ. રૂડે. ૪ જીવ જશા તહરી ભેાજાઈ, ખેલી તે અણુ વીમાસી; અમિત્તો રિષિ આવતા દેખી તેહની કીધી હાંસી. રૂડે. પ ધન જોબનને મની માતી, એલી તે ખેડી રીત; આવાને અઇમતા મુનિવર, મિલિને ગાઈ એ ગીત. રૂડે. ૬ મુરખડી ગીતાની માની, ખબર પડી શી તાહરી; દેવકી ગરભ જે સાતસા થશે, તે તુજ કુળ ક્ષયકારી. રૂડે. ૮ જરાસંઘની તુ થ પુત્રી, કૈસ તણી ધણીઆણી; મારે ખેલ્યું. પા ન ફીરે, તે તે વાત ન જાણી. રૂડે. ૭ એડવાં વચન સુણીને કાંને, કંસને જઈ ને પુકારી; અઈમંત રિષિએ વચન કહ્યાં જે, તે મુજને દુઃખ કારી. રૂડે. ૯ તેહ સુણીને ક ંસે, કીધા એક ઉપાય; વસુદેવ પાસે ખેલજ લીધા, દેવકી ગરભ જે થાય. રૂડે. ૧૦ તે આળક તેા અમ ઘર વાધે, તત્ર માને વસુદેવ; કંસરાય તિહાં રાજી હુવા, સુખ ભોગવે નિત મેત્ર. રૂડે, ૧૧ જે જે ગરભ ધરે છે દેવકી, તા તિહાં ક‘સરાય, સાત ચેકી તે ઉપર મુકી, કપટે ખેલે દાય. રૂડે. ૧૨
ના દુહા ।। તિષ્ણે કાળે તિણે સમે, ભદ્ઘિપુર છે ગામ, નાગ શેઠ તિહાં વસે, સુલસા ઘણિ નામ. ૧ ધન કણુ કંચન છે ઘણા, રિદ્ધિ તણેા નહીં પાર; પણ મૃત વાંછા તે સહી,