________________
ગમ સાર, સસે. ૨ દેઈ પ્રદક્ષણા હે વાંધા નેમજીરે, પાં ચ અંગ ન માય; દ ગુદા ઢીંચણ હે ભુતળ થાપીનેરે, મને સ્તક ભેંય લગાય. સ. ૩ એ મુનિવર દેખી હૈ, સાં સો ઉપરે, હું એમ થઈ રે ઉદાસ; સાંતે નિવારણ છે કારણ આયીયેરે, નેમ છણેસર પાસ. સાંસ. ૪ ગુણ અનંતા કહીએ હે પ્રભુજી તુમ તણાશે, જે હાય જીભડી અને નેક રાગ દ્વેષને હે સ્વામી નિવારિયારે, સહુ માથે મન એક. સાંસ. ૫. ધન દીવસ ધન વેળા હે ધન આજની ઘડીરે, ભેટયા તરણ તારણજહાજ; મનના મરથ હો પ્રભુજી મહારારે, તમે દેખી રહ્યા છે મહારાજ. સાંસે. ૬ આ છે દુહા દેઈ પ્રદક્ષિણા વાંદતાં, બેલ્યાશ્રી જરાય જીણ કારણ તુમે આવીયા, તે સુણજે ચિત્તલાય. ૧ નેમ કહે સુ ણે દેવકી, સાંસે ઉપજે તુજ; છએ મુનિવર દેખીને, તું પુછણ આવી મુજ. ૨ તરત કહે તવ દેવકી, જેડી દેનું હાથ હા સ્વામી સાંસે પડ્યો, તે ભાગ શ્રી જગન્નાથ. ૩ એ છએ તાહરા દીકરા, તું શંકા મ કરે કાય; છએ રણ જે આવીયા, તેહની તું છે માય. ૪
ઢાળ ૯ મી. પુત્ર તમારા રાણી દેવકી. એ દેશી.
તીન સંઘાડે તુમ ઘર મુનિવર, આવ્યા ત્રીજી વાર તે દેખીને સાંસે પડે, છએ એકણ અનુહાર, રૂડે રૂપેરે પુત્ર તમારા રાણું દેવકી. ૧ એ આંકણી. નાગ શેઠ સુલસા ઘર વિધિયા, મ કર શંકા લગાર; દેવકી રાણી તાહરા જન