________________
૨૯૫
વૃષભ તું આણુર લાલ. નેમ. ધ હાંરે સરિખાને ચાંદિ નહીં, જેવાને બળદની જેડરે લાલ ચાલે ચાલ ઉતાવળી, જેહને સીંગે પુછે નહિ ડરે લાલ. એમ. ૫ હાંરે બળદ ન જુલાં શોભતાં, વળી સેનારીના રથ રસાળરે લોલ; સેનાની ભલી શીઘડી, વળી ગળે તે ઘુઘરમાળરે લાલ. નેમ. ૬ હાંરે ખાંચિત સોનાની રાસડી, વળી સેનાના પટા જેતરે લાલ, માથે તે ઘા શેહરો, તું ઈશુપેરે કર ઉદ્યોતરે લાલ. નેમ૭ હરે. વળી તે રથ સણગારિયુ, તે સુત્ર છ વિસ્તારરે લાલ; બળદ જુગન શું જોતરી, લાવે ? વઠાણ શાલા મજારરે લાલ. એમ. ૮ હારે. નાઈ જોઈ મને જજન કરી, વળી પહેર્યા નવા નવા વેશ રે લાલ. એમ. ૯ હારે આડંબર કરી અતિ ઘણે, આવી બેઠા રથ માંયરે લાલ આગ બાંધી સાંકરી, રથ બેઠી દ્રઢ થાયરે લાલ. નેમ. ૧૦ હારે સાથે તે લીધી સાહેલીયાં, વળી ચાલ્યા તે મધ્ય બજારે લાલ ચતુર તે બેઠાં સાંઘડી, એ પ્રહસ્થીને આચારરે લાલ. નેમ. ૧૧
દુહા કે નગર મધ્યે થઈ નીકળ્યા, સાથે બહું પરિવાર તેમજણુંદ જીહાં સેમેસર્યા, ચાલ્યા તિહિજ ઠામ. ૧
ઢાળ ૮ મી. ધજા પતાકાહ દીઠ રાણી દેવકી, એ પ્રભુ અતિશયની વાત; વિનયની આદરી હે ઉત્તમ સાધુનેરે, એ તે જગત વિખ્યાત. સાસે નીવારો હે પ્રભુ નેમજીરે. ૧ એ આંકણી. રથને ઉપરથી હે હેઠે ઉતરી, દાસીયુને પરિ વાર પાએને આણુ આણે હે રાણી દેવકીને, સાચવી અભિ