SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૪ જેમ, સુધિ ખબરજ કંઈ નવિ પડે, ઈમ કિમ જાગે માહરે પ્રેમ. નય. ૪ શ્રાવકના સાધુને ઉપરે રે, હવે છે ધરમ નેહ; ઘણુ સાધુ દીઠા મેં પુરવેર, છલું જાગે કિમ પુરવ નેહ. નય. ૫ જાતાં દીઠાં રાણી દેવકીરે, ઘણી થઈ દીલગીર હિયડે ફાટે તેને અતિ ઘણે, નયણે વિછુટે નીર. નય. ૬ દુહા બાળપણે બે હતે, અઈમતે અણગાર; આઠ જણીશબાઈ દેવકી, નહીં કેઈભરત મજાર. ૧ આવા પુત્ર જનમ્યા વિના, કીમ થાએ આનંદ; માહરે સંયમ છે ઘણે તે ભાંખે નેમજીણું. ૨ દેવકી મન સાંસે થયે, જઈ પુછું ઈવાર, કેવળજ્ઞાની મન તણા, સંશય ભાગણ હાર ૩ ઈમ ચિંતવી રાણું દેવકી, વંદન શ્રી જીનરાય સામગ્રી સરવે સજી કરી; હરષ ધરી મનમાંય. ૪ ઢાળ ૭ મી. હર લાલ શીયલ સુરંગા માનવી એ દેશી. હરે લાલ ચાકર પુરૂષ તેડાવીને, દેવી રાણી બેલે વાણ લાલ ખપ્પામેવ દેવાણુ પિઆ, તું રથ વેગે જોતરાએ લાલ. નેમ વંદણને જાયલું. ૧ એ આંકણું. હાંરે લાલ ચાકર સુણ હરખિત થયે, ગયે જહાં જાનવર સાળરે. લાલ તિહાં જઈને સજજ કર્યા, રથ રૂડા વિસરાળરે લાલ નેમ. ૨ હરે ચાલી ઉતાવળ ઘણી વળી, ઉપગરણ હળવા જાણરે લાલ; બાહિરલી વિઠાણ શાલમેં, રથ ઉભે રાખી આણરે લાલ. નેમ. ૩ હારે ધેળાને માતા ઘણું વળી છેટી સીંગણીઆ જાણુરે લાલ; દીસે ઘણું સહામણાં, એ
SR No.032222
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorMahimashreeji
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1960
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy