________________
૨૯૩
સઘળા
માહેરી સાહેબી, સાડા ત્રણ કરોડ કુમારેાજી, દીઠા મહારા રાજમાં, કાઈ નહી ઈણ અનુહારાજ. મુનિ૦ છ એણે વયમાંર સંયમ આદર્યાં, પાળે નિરતિચારોજી; ધન ધન માતાર તારીખને, જાયા રત્ન અમુલક સારા, મુનિ॰ ૮ અંગ ઉપાં ગરે સઘળા સુદરૂ, સૌમ્યવદન સુખ શીશેાજી; જોળી પાતરાં લીધાં હાથમાં, તનુ સુકુમાળ મુનીશેાજી. મુનિ ગજ જીમ ચાલેરે મુનિરે મલપતા, ખેલે વચન વિચારાજી; રાજકુવરની દીજે આપમા, જાણે કોઈ દેવ કુમારાજી મુનિ ૧૦ ધન ધન માતારે જેણે એ જનમીઆ, દરશણે ઢાલત થાયજી; નામ લીધાથીરે નવનીધિ સપજે, પાતિક દુર પળાયજી. મુનિ॰ ૧૧
દુહા. આડી ફ્રી ફ્રી નિરખીઆ, ધન એહુના અવતાર; અએ સહેાદર સારિખા, દેખુ. અને અનુહાર.
૧
ઢાળ ૬ ઠ્ઠી. ધારણી મનાવેરે મેઘ કુમારનેરે એ દેશી.
નયણે નિહાળેરે રાણી દેવકીરે, મુનિવર રૂપ રસાળ; લક્ષણ ગુણે કરીને શે।ભતારે, વાણી જેહની વિશાળ, નય ૧ જીણુ ઘરથી એ પુત્ર નીકળ્યારે, શું રહ્યો હશે લાર; દીસતા દીસે ઘણું સેહામણારે, નળ કુબેર અનુહાર, નય. ૨. એણે અનુહારેરે માહરા રાજમાંરે, અવર ન દીસે કેય, જો છે તેા એક માહરા કૃષ્ણ છેરે, ઈમ મન અચરજ હાય. નય. ૩ સીધા સગપણુ કાઈ દિસે નીરે, મહારા હૅવણાં