________________
૯૨
ઓલરે માઈ. પુણ્ય ૯ એમ છએ અધવની મળી નારી, એકસે બાણુ જાણુરે માઇ; એકસો માણુ રિદ્ધિ આપણી, આગમ વચન પ્રમાણુરે માઇ. પુણ્ય૦ ૧૦ ઇણીપરે સુખ ભાગવતાં, નિગમતા દીન ર તરે માઈ; તેટા અમને કાંઈ ન હુતા, અમે છ ભ્રાતરે માઈ. પુણ્ય૦ ૧૧
ભમ્યા અન’તી
દુહા. વાર વાર ઈમ વિનવે, તુમે મેહેટા મુનિરાય; વૈરાગ પામ્યા કિણુ વિષે, તે દ્વીએ મુજ ખતાય૦ ૧ ઢાળ પ મી, અણુિક મુનિવર ચાલ્યા ગોચરી, એ દેશી. નેજિષ્ણુદની મે. વાણી સાંભળી, જાણ્યે અથિર સંસારાજી; કાયા માયા એ જાણી કારમી, કારમે કુટુંબ પરિવારાજી; મુનિવર ભાંખે તું શંકા મત કરે૰૧ એ આંકણી, લાખ ચેારાશીરે માંહે આવીયા, વારાજી; જન્મ મરણ કરીને ફરસીએ, ન રહી મણા લિગારાજી॰ મુનિ ૨ કરમ નચાવે મિએ નાચીએ, વિવિધ બનાવી વેશેજી; પાતિક કીધાંરે જીવે અતિઘણાં, ન સુણ્યા ધરમ ઉપદેશજી. મુ૦ ૩ એવી દેશના અમે સાંભળી, જાણી સરવે અસારાજી; છએ ખાંધવ તતક્ષણ ભુજીયા, લીધેા સંયમ ભારે જી. મુ॰ ૪ પુણ્યને જોગેરે નરભ પામીયા, લેઈ ધરમની આથેાજી, એ સુખ જાણ્યાં અમે તે કારમાં, કીધા મુગતીને સાથેાજી, મુનિ ૫ એડવાં વયણ મુનિનાં સાંભળી, દેવકી કરે વિચારાજી; બાળવયમાંરે સયમ આદર્યાં, ધન એહના અવતારાજી. સુ૦ ૬ પ્ન્ન કાટીરે