________________
૨૯
૧ વળતા મુનિવર બેલીયા, તુમ સુણજે મેરી માય; ઘરમાં તે જે પડ્યો, તે દેવું તુજ બતાય૦ ૨ ઢાળ ૪ થી. પુણ્ય તણુરે ફળ મીઠાંરે જાણે. એ દેશી.
ઉંચા મેહેલ સુહામણા, રચિયા વિવિધ પ્રકાર માઈ તદ વદ રૂપે સારિખી, પરણાવી બત્રીસે નારરે માઈ. પુણ્ય તણુરે ફળ મીઠાંરે જાણે. એ આંકણી. ૧ પરણીને જબ ઘર આવીયા, સાસુને લાગી પાયરે માઈ તવ વહુને રિદ્ધિ જે ઘણું, આપી તે મુજ માયરે માઈ. પુણ્ય. ૨ અત્રીસ કરોડ સેનિયા જાણે, બત્રીસ રૂપUઆ સારરે ભાઈ, અત્રીસ બંધ નાટકનાં ટેળાં, રિદ્ધિ તણે નહી પારરે માઈ. પુણ્ય. ૩ બત્રીસ મુગટ મુગટ પરવારૂ, અંગ કુંડળને હારરે માઈ; એકાવળી મુક્તાવળી જાણે, કનક રાયણ વળી સારરે માઈ પુણ્ય. ૪ બત્રીસ હાર મોતી તણું, બત્રીસ રતન તણું જાણુરે માઈ તીસરા ચેસરા હાર અને વળી, એમ કડગ તુરીય જાસુરે માઈ. પુણ્ય ૫ બત્રીસ સેનાના લીઆ, બત્રીસ રૂપાના જાણરે માઈ બત્રીસ સિઘાસન સોનાનાં, ઈમહીજ કળશ વખાણરે માઈ પુણ્ય ૬ બત્રીસ સેનાની કથરેટી, બત્રીસ રૂપાની જાણ રે મ ઈ બત્રીસે વળી તવા સેનાના, તિમહીજ થાળ વખાણરે માઈ. પુણ્ય ૭ હય ગજ રથ દાસને દાસી, બત્રીસ ગેકુળ જાણ માઈ બત્રીસ સેના રૂપના દીવા, વળી આરીસી વખાણરે માઈ પુણ્ય ૮ બત્રીસ પીઠ સેના રૂપાના, મહીજ ઘરેણું અમુલરે માઈ પગે પડતાં સાસુએ દીધાં, એકસે બાણું