SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૯ મુનિસર એક કરૂં અરદાસ. ૧ એ આંકણી. બહુતેર ફોડ ઘર બાહેર છે જીરે, માંહે છે સાઠ કરોડ લક બહુ સુખીયા વસે, માંહે રામ કૃષ્ણની જેડ. મુળ ૨ લાખ કરોડેરા ઘણું વસેજીરે, નયરીમાં બહુ દાતાર; માહરે પુન્ય તણે ઉદયેજરે, મુનિવર આવ્યા ત્રીજી વાર મુઠ ૩ વડીય પુન્યાઇ છે તાહરી રે, ઈમ બેલ્યા મુનિરાય, દેવકી મનમાં જાજીરે, એને ખબર ન કાંઈ મુ. ૪ હું પુછું ઇણકારણે જીરે, સાધ ન લીધે આહાર; માહારે પુન્યતણે ઉદયજી રે, મુનિવર આવ્યા ત્રીજીવાર મુ. ૫ મુનિવર ઉત્તર ઈમ કહેજીરે, નયરીમાં બહુ દાતાર, ત્રણ સંઘાડાચું નીકળ્યા જીરે, એમ છએ અણગાર. મુ ૬ વળતાં મુનિવર ઈમ કહેજીરે, તું શંકા મત આણ; તાહરે પહેલા વહારી ગયાજીરે, તે મુનિવર દુજા જાણ દેવકી લેભ નહીં છે કાંય. મુ. ૭ દેવકી મન અયરી જ થઈજીરે, એ કિણ માએ જાયારે પુત રૂપ સુંદર અતિ શુભતાં જીરે, મુનિવર કાંકડી ભુત. મુ. ૮ આડી ફરીને ઈમ કહેજીરે, સાંભળજે મુનિરાય, ઉત્પત્તિ તુમારી કિહાં છે જીરે, તે દેજે મુજ બતાય. મુળ ૯ કે નયરિથી નિકળ્યા જીરે, તુમ વસ્તા કુણ ગામ; કેહના છે તમે દીકરાજીરે, કહેજે તેને નામ. મુ૧૦ નાગ શેઠના અમે દીકરા જીરે, સુલસા અમારી માય; ભક્િલપુરના વાસીયાજીરે, સંયમ લીધે છયે ભાય. મુ. ૧૧ બત્રીસરે રંભા તજી જીરે, બત્રીસ બત્રીસ દાય; કુટુંબ મે અમે રેવંતે અરે, વિલ વિલ કરતી માય. મુ. ૧૨
SR No.032222
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorMahimashreeji
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1960
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy