________________
૨૮૮
હું થઈ, મુનિવર ધર્યા ઘર પાય. સા. ૧૨ મોદક થાલ ભરી કરી છે. વહેરાવ્યા દુસરી વાર; કૃષ્ણ જીમણુના લાવીને જી, હૈડે હરખ અપાર. સા. ૧૩ જાતને વળી પહોંચાડીયાજી, મુનિવર રૂપ અગાધ, થેડી સી વાર હુઈ
સેજી, ત્રીજે સંઘાડે આવ્યા સાધ. સાવ ૧૪ દેવકી તવા રાજી હુઈજી, મન માં હે ઉપજે વિચાર; આહાર નવિ મળે એહને જી, ભલે આવ્યા અણગાર. સા. પ ભુલ્યાનું તે કારણ એ નહીંછ, દીસંતા મહેટા અણગાર; તિસરીવાર એ આવીયાજી, નહીં તે સાધુ આચાર. સા. ૧૬ રૂપ કળા ગુણે આગળાજી, દીસંતા સમ આકાર, પહેલાં જે એહને પુછજી, તે નહીં તે અમ ઘર આહાર. સા. ૧૭ માદક થાળ ભરી કરી છે, વહરાવ્યા તીસરીવાર; કૃષ્ણ જમણ તણું લાવીનેજી, દેવકી મન ભાવ ઉદાર. સા. ૧૮
દુહા. મુનિ પ્રત્યે પ્રતિભાભીને, નિરખી મુનિ દીદાર, મનમાં સંશય ઉપજે, તે સુણજો સુવિચાર. ૧ વાત એ અચરિજ સારખી, મુખશું કહી ન જાય; કહ્યા વિણ સ્વાદ ન નીપજે, વિણ કહ્યું કેમ રહેવાય. ૨ દેવકી ઈમ મન ચિંતવી, પ્રણમી બે કરજેડી; સાધુ પ્રત્યે પુછતી હવી, આળસ અળગે છેડી. ૩
ઢાળ ૨ જી. રાગ ગેડી-મૃગાપુત્રની દેશી.
મુનિવર નગરી દ્વારિકા જીરે, બાર જેયણને માન, કૃષ્ણ નરેસર રાજીયેજીરે, જેહની ત્રણ ખંડમાં આણુ,