SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭. ગોચરી કરવાને નિકન્યાજી; દ્વારિકા નગરી મઝાર સાધુજી ભલે પધારીયા). ૧ એ આંકણી. અનેક સેન આજે કરી છે, છએ સરિખા અણગાર; રૂપ સુંદર અતિ શુભતાજી, નળ કુબેર અનુહાર. સા. ૨. ત્રણ સંઘાડા કરી સંચર્યાજી, મુનિવર મહા ગુણધાર; ઈર્યાસમિતિએ ચાલતાજી, ખટ કાયને હિતકાર. સા. ૩. પહાડે પહાડે ફિરતા થકાજી; ગોચરીએ મુનિરાય; મુનિવર દેય તિહાં આવીયાજી, વસુ દેવજીના ઘરમાંય. સા. ૪ દેવકી દેખી રાજી હુઇજી, ભલે પધાર્યા મુનિરાય; સાત આઠ પગ સાહમાં જઈજી, લળી લળી લાગેજ પાય. સા. ૫ હાથ જોડી વંદના કરે છે, તરણ તારણ મુનિ રાય; દરશન દીઠાં સ્વામી તુમ તણુજી, ભવ ભવનાં દુઃખ જાય. સા. ૬ આજ ભલીરે જાગી દિશાજી, ધન્ય દિવસ મારો આજ; મુનિવર અમ ઘર આવીયાજી, તરણતારણ જહાજ. સા૭ મેહ માગ્યા પાસા ન્યાજી, દુધડે વુક્યા મેહ; આજ કિરતારથ હું થઈજી, આણું ઘણે ધરમ નેહ. સા. ૮ મેદક થાળ ભરી કરી, વહેરાવ્યા ઉલટ ભાવ; કૃષ્ણ જમણ તણું લાવીનેજી, દેવકી હરખિત થાય. સા. ૯ જાતને વળી પહોંચાડીને, મુનિવર ગયા પિળ બહાર, થેડી સી વાર હુઈ જસેજી, વળી આવ્યા દેય અણગાર. સા. ૧૦ દેવકી રાણું મન ચિંતવેજી, ભુલી ગયા છે અણગાર; વિડીય પુન્યાઈ છે માહ રીજી, ભલે આવ્યા દુસરી વાર. સા. ૧૧ સાત આઠ પગ સામી જાયને જી, લળી લળી લાગેજી પાય; આજ કિરતારથ
SR No.032222
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorMahimashreeji
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1960
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy