________________
૨૮૬
માહનુ' તિમિર ખસેડતાં, પછી શું રહે હવે બાકી હૈ ? માંધવ૦ ૧૦ લઘુ ભ્રાતા પાંચ જ્યેષ્ટ છે, વળી થયા કેવળજ્ઞાની રે. ગુણીજન વંદન ચેાગ્ય છે, તેમાં શાની મુજ હાનિ રે માંધવ૦ ૧૧ વાંઢવા પગને ઉપાડતાં, મેળવવા આત્મ—વિભૂતિ રે; સાથે ઘાતી કર્મ ત્રુટતાં, પ્રગટી કેવલ ભાણુ જ્યેતિરે ખાંધવ૦ ૧૨ રાજિષ ખડુબળી કેવળી ભ્રાતા, અઠ્ઠાણુમાં ભળીયા ૐ; માન કેવળનુ નિમિત્ત · અન્ય, ધન્ય ધન્ય બાહુબળી મળીયા રે. ખાંધવ૦ ૧૩ તાત ને કેવળીની સાથમાં, સમકાળે શિવપુર જાય રે; નીતિ રાખી નિત્ય વક્રતા, વિજયાદય વરતાય રે. · માંધવ૦ ૧૪
श्री छ भाइनी ढाळा
દુહા. નેમજીણુંદ સમાસ, ત્રણ કાળના જાણુ; ભવિક જીવને તારવા, પ્રભુ મેલ્યા અમૃત વાણુ. ૧ વાણી સુણી તેમની, મુજ્યા છએ કુમાર; માત પિતાને પુછીને, લીધેા સયમ ભાર. ૨ વૈરાગે સયમ લીએ; ધમ સામગ્રી નીવ; છઠ્ઠુ છઠ્ઠને પારણે, પ્રભુ કર દીયા જાવ જીવ. ૩ નિરતર તપસ્યા કરે, છએ મોટા અણુગાર; આજ્ઞા લેઈ ભગવંતની, કરે આતમ ઉદ્ધાર. ૪ નેમણુંદ સમાસર્યાં, દ્વારિકા નગરી માઝાર; એકદિન છઠ્ઠને પારણે, વૈરાગી અણગાર. ૫
ઢાળ ૧ લી. વીરે વખાણી રાણી ચેલણાજી. એ દેશી
આજ્ઞા લેઈ ભગવંતનીજી, છએ તે ખાંધવ સાર;