________________
૨૮૫
ओभमान त्याग करवानी बाहुबळीनी सज्झाय (અરિહંત પદ ધ્યાત થકે દ્રવ્યગુણ પરજાય એ રાગ)
બાંધવ ! ગજથકી ઉતરો, ગજ ચડ્યા જ્ઞાન ન વિકાસે રે; બ્રાહ્મી સુંદરી બને હેનડી, બેલે બાહુબળી પાસે છે. બાંધવ, ૧ દાદાયે અમને કહાવીયું, પુત્રી તમે જાઓ વનમાં રે; વીંટો વેલડીયે ચેતરફથી, બાહુબળી એકલે જંગલમાં રે. બાંધવ. ૨ વર્ષ સુધી ઊભે ધ્યાનમાં, માથે બાઝી ગયા જાળા રે, ફરતા છે સપના રાફડા, પક્ષીયે. બાંધ્યા છે માળા રે. બાંધવ૦ ૩ રાજ્ય ૨માં રમણી ત્યજી, ત્યાગી થયે મુનિ વેશે રે, લઘુ ભ્રાતાને કેમ વાંદવું? મન અભિમાન પ્રવેશે રે બાંધવ૦ ૪ ભ્રાતા અઠણું છે કેવળી, મારી છે છ અવસ્થા રે; કેવળી કેવળીને વંદે નહિં, જ્ઞાની જનેના એ રસ્તા છે. બાંધવ. ૫ માટે કેવળને. પ્રગટ કરી, પછી જાઉ તાતની પાસે રે; મોટાપણું તેજ મુજ રહે, હજુ રહ્યો એવી આશે રે. બાંધવ૦ ૬ નિશાની. દઈ તાતે મેકલી, હિત શીખામણ દેવા રે, ભ્રાંતિ તમારી. નિકાળવા, અમે આવી તુમને કેવા રે. બાંધવ૦ ૭ ચમક્યો બાહુબળી સાંભળી, તાતની વાત છે સાચી રે, હું ચડશે મગજ ઉપરે, મારી બુદ્ધિ હતી કાચી રે. બાંધવ, ૮ તાતે કૃપા કરી મુજને, કાઢો કષાય કાદવથી રે; અભિમાન ગજના સંકેતથી, ઉગાર્યો શલ્ય ગારવથી રે બાંધવ, ૯ ભગિની દ્વારા તાતવાક્યની, મહામૂલ્ય કિંમત આંકી રે,