SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૦ કમલાપતિ રે, ગેાપાળ ! ગોવધન ! ગોવિંદ રૈ ॥ કહી કહી કંઠે રૂ ધાયા કાનુડા રે, સામુ જેને મુકી રીસ ભુમીદ ૨ | મા૦ ૧૦ | મેરલીધર ! માધવ ! શ્રીધર ! શ્રીપતિરે, ત્રિપુરારિ ! દૈત્યસુદન દ્વારકેશરે, વિષ્ણુ ! બંસીધર ! વનમાં તું વિનારે, ર્હિંમત હાર્યો છું હષિકેશ ૨ | મે૦ ૧૧ ॥ દીશા શુન્ય લાગે મુકુંદ! તું વિના રે, જેમ અપુત્ર ઘર શુન્ય રે ॥ યાદવ કુળમાં રહ્યો એકલેાજી, અધીર પામ્યુ છે મારૂ મન રે । મા૦ ૧૨ ॥ રડી રડી આંખ્યુંમુડી જેવડી રે, તેય ન ખેલેા મારા નાથ રે ! એટલામાં દેવે આવી ખેપીયા જી, કલેવરને કેમ લગાડે હાથ રે | મે॰ ૧૩ | જન્મ થયા છે જગમાં જેનેાજી, તેની પાછળ મૃત્યુ લારા લાર રે ॥ ભાન આવ્યું છે ત્યારે રામને રે, ધર્મ વિના, સર્વ અસાર રે ! મે૦ ૧૪ ॥ સ્નેહ 'ધન રામકૃષ્ણને રે, કારણ પુČભવનું ખાસ રે ! મેહે મુંઝાયા મેાટા માનવી રે, પ્રેમ બંધન માટે પાસ ૨૫ મે૦ ૧૫ ॥ સુર સ` કેતે શખ લાષીને રે, સિંધુના તટે દીધા દાહ્ ૨૫ જડ વિનાશી સર્વે જાણીને રે, દીક્ષા લીધી ધરી ઉત્સાહ ૨, ૫ મેરારી૦ ૧૬૫ નિરતિચાર ચારિત્ર પાળીને રે, બળદેવ દેવલાકે જાય રે ! માહ ધંતુર કેક્ નિવારતાં જી, સારાસાર વસ્તુ જણાય રે ! મા૦ ૧૭ ૫ એવું જાણી આસક્તિ છેડયા રે, નિલે પથી તરે નરનાર રે ! ઉપદેશ એવા સુરિનીતિના ૨, ઉદય થવાથી ભવને પાર રે મા૦ ૧૮ ૫
SR No.032222
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorMahimashreeji
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1960
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy