________________
૨૮૧
કળશ એગણીશ એકાણું સાલમાંહે, શત્રુંજય તીથે વશી,
છમાસે કૃષ્ણપક્ષે, તેમાં તિથિ ત્રદશી, તીર્થોદ્ધારક નીતિવિજય ગુરૂ, સર્વ જીવ સુલંકરૂ, તસ શિષ્ય બાળ ઉદયવિજયે ઢાલ કીધી મનેહરૂ
॥ श्री भरत चक्रवर्तिनी सज्झाय (એ વ્રત જગમાં દી મેરે પ્યારે–એ દેશી)
ભૂપભરત વૈરાગી માનવપતિ ભૂપભરત વૈરાગી, ચોદ રતન, નવનિધિ, રિદ્ધિ સિદ્ધિ પુરવર સહસ બત્રીશ વડ ભાગી ! સેવિત સહસ બત્રીસ ગૃપ તે પણ, સુરતા ધર્મ શું લાગી છે માનવપતિ. ૧ હાથી ઘોડા રથ હંકા નિશાને, પ્રત્યેક લાખ ચોરાશી છે છ– કેટી ગ્રામ તાબે કર્યા છે, ધ્વજાની દશ કેટી રાશિ છે માનવપતિ. ૨ અઢાર કેટી કહ્યા મેટા તુરંગે, કેટી ગેકુલની એક છે અંગમર્દકને સુદની સંખ્યા, છત્રીસ કેટી પ્રત્યેક છે માનવપતિ. ૩ છત્રીશ કોટી ભુષણ ધરનારા, ત્રણ લાખ ભેજનશાળા; ત્રણ ત્રણ કેટી હળ ને ગાડા, છનનું કરોડ છે પાળા. માનવપતિ. ૪ રૂપ-સૌભાગ્યમાં રંભા સરિખી, પ્રમદા દુઃખ હરનારી, એક લાખ ઉપર બાણું સહસ છે, અંતે ઉર મનોહારી. માનવપતિ. ૫ સેવાતા સોળ સહસ