SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૯ જીની પાસ રે છે મુખે ગણગણતી મક્ષિકા ઘણી રે, દેખીને થયા છે નિરાશ ૩. મેરારી ! બેલે બંધવ માહરા રે ૧. આઘાત લાગે રામ હૃદયમાં રે, ઘેડાના નાદે કીધું જાણ રે શુરવીર હોય તે, સામે આવજો રે, કૃષ્ણના લીધા કેણે પ્રાણ રે ! મેરારી. ૨ પડીયે મૂકીને શત્રુ ધવા રે, ચારે બાજુમાં દીધી દેટરે કેઈને ન દેખે સામે આવતાં રે, ત્યારે પાછો આવ્યો પીસી હેઠ રે | મોરારી. ૩ | કૃષ્ણ કલેવર પાસે આવીયા રે, રડી પડ્યો મુકી મેટી પિક રે | શબને ભીંજાવ્યું આંસુડાં થકી રે, હદયમાં માતે નથી શોક રે ! મો. ૪ છે પીઠ ઉપર શબ ઉંચકી રે, મેહથી ફરે ષટ માસ રે ! ઉંઘી ગયો છે મારે બંધ રે, હજુ જીવે છે એવી આશ રે મગ ૫ બેલે બેલેને ગીરધર ! બંધવા રે! કેમ અબોલા લીધા આજ રે | દેવકીનંદન ! જે નહી બલશો રે, તે જાશે દુનીયામાં મારી લાજ રે | મે. ૬ કેમ રીસાયા શામળીયા ! તમે રે, વીઠલજી! માને મારી વાત રે . કેટલું કહું છું, ત્રીકમ ! તુજને રે, પકડી જકડ કેમ ભ્રાત રે ! મેરા ૭ કાલાવાલા કરૂં છું કાનજી રે? વનમાં વનમાળી ! આ કેમ ભેદ રે I હેત ધરીને હરિ! બેલશે, તે જાશે મોરારી! મારે ખેદ રે મેરા ૮ in દુઃખમાં દીલાસે દાદર ! દીયે રે, હાલાબ્રાત સુણને વાસુદેવ રે જનાર્દન! જાગીને જુવે જરા રે, નથી ચુક્યો તારી કદી સેવ રે | મે ૯ | કેશવ! કંસરિ!
SR No.032222
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorMahimashreeji
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1960
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy