________________
૭૮
કૃષ્ણના હિતકારી વચને માનીને, નીકળી ગયે તે વનથી રે છે પાછળથી વાસુદેવની વેશ્યા, બુદ્ધિ ફરી ગઈ મનથી રે છે કર્મ. ૧૮ સંકલ્પ વિકલ૫ જાળે ગુંથાયા, ધ્યાન અશુભને લઈને રે છે ત્રીજી પાતાળમાં આવી ઉપન્યા, દેહને છોડી દઈને રે ! કર્મ ૧૯ પુર્વભવે નિયાણું કરીને, પદવી વાસુદેવ માગી રે પણ યુદ્ધ આરંભ લઈને તેની, અશુભગતિ પેઠે રે ! કમ ૨૦ કર્મબંધનનું ફળ ભેગવવા, ત્રીજી પાતાળે પહોતાં રે છે અધોગતિ કીધી વાસુદેવેની, યુદ્ધના આરંભે જોતાં રે જે કર્મ ૨૧ શુભાશુભના કર્મવિપાકે, કોડ ઉપાય કરતાંરે; રૂદન કરતાં કર્મ ન મૂકે, ચારે ગતિમાં ફરતાં રે કર્મ૨૨ સાતે નરક ગતિ વાસુદેવની, જૈનના શાસ્ત્રમાં કીધી રે ! લૌકિક શાસ્ત્રમાં સાતપાતાળે, પર્યાય નામે લીધી રે છે ૨૩ છે રામ વાસુદેવ ચક્રવતીને, પાછળ કર્મો દેડયારે, તીર્થંકર જેવા ઉત્તમને પણ, કમે કદિ નવિ છોડ્યા રે | કર્મ, ૨૪ ને સર્વ જીવે છે કર્મને આધીન, કર્મની સત્તા મેટી રે કર્મ બંધનનું ફળ ન મળે તે, ચારે ગતિ થાય છેટી રે છે કર્મ૨૫ છે જેની ઉત્પત્તિ સ્થાનની સંખ્યા, ચેરાશી લાખની જાણે રે કર્મ ન હોય તે સુખ દુખ કેવા? માટે જ કર્મ પ્રમાણે રે In કર્મ૨૬ છે
ઢાળ ત્રીજી (સમક્તિ દ્વાર ગભારે પેસતાં જી–એ દેશી) પડી ભરીને જળને આવી આ , બળદેવ કૃષ્ણ