________________
૨૭૭
જંગલમાં આવીને પડયા, કૃષ્ણને લાગી પ્યાસી રે છે કર્મ૮ વાસુદેવ પીતામ્બર ઓઢી, વૃક્ષની છાયામાં સુતા રે બળદેવ પાણીની શેના માટે, જળના સ્થાને પહેતા રે | કર્મ ૯ મૃગની બ્રાંતિયે બાણને છેડ્યું, જરાકુમારે વનમાં રે ! આવીને કૃષ્ણના પગમાં લાગ્યું, કાળ ન મૂકે જંગલમાં રે | કર્મ, ૧૦ | રૂદન કર્યું આવી જરાકુમારે, કૃણુજી હીંમત આપે છે કે લેખ લખ્યા નહી મિથ્યા થાય, પ્રભુવાણું હૃદયમાં સ્થાપે રે કર્મ. ૧૧ મારા માટે થયે જંગલવાસી, બાર વરસ દુઃખ ખમવું રે રે છેટા પડે નહી જિનવર વચને, મિથ્યા થયું તારું ભમવું રે છે કર્મ ૧૨ મે દ્વારિકાપુરીની સઘળી બીના, ભાઈને કૃષ્ણ જણાવે છે કે સર્વ યાદવમાં બળદેવને હું, જીવતાં છી એમ ગણાવે કર્મ ૧૩ છે આખી નગરી કળકળતી સુકી, નિરૂપાયે અમે હાલ્યા રે છે એટલામાં મારો કંઠ સૂકાણે, જળ શેબે બળદેવ ચાલ્યા રે કર્મ છે ૧૪ છે જરાકુમાર ! તું પાછું વળી જા, અવસર કેમ તું ચુકે રે? બળદેવને જે ખબર પડી તે, માર્યા વિના નહી મૂકે છે કે કર્મ. ૧૫ છે મારા મૃત્યુથી નેહને, લઈને, રામ ભરી ગુરી મરશે રે છે તું જે જીવતો રહીશ તે, યાદ–વંશ વૃદ્ધિને કરશે રે ! કર્મ. ૧૬ છે કે આ કૌસ્તુભ રત્ન નિશાની, પાંડવને તું દેજે રે ! આપજે ખબર અમારી સઘળી, સાથે ક્ષમાપના કેજે રે | કર્મ ૧૭
૧ તરસ ૨ જરાકુમારને