________________
૨૭૬
ઢાળ બીજી (અહે અહે સાધુજી સમતા વરીયા) એ રાગ
(ધન્ય ધન્ય સંપ્રતિ સાચે રાજા) (ધ્યાન ક્રિયા મનમાં આણી જે–એ દેશી)
ક્રોધથી ધમધમી દ્વારિકા આવ્ય, દ્વેપાયન ઋષિ જીવ રે છે હાર જતાં અટકાવી નાંખ્યા, લેકની પકડી ગ્રીવ રે કર્મબંધનના કડવા વિપાકે, ભગયા વિણ નહિ છૂટે રે છે ૧ મે કેટના કપાટે બંધ કરીને, દ્વારિકપુરી સળગાવી રે આ મહેલ ઝરૂખા બાગ કચેરી, બાળીને કીધી દિવાળી રે છે કર્મ ૨ કીકીયારી પશુના પિકારે, સુણ બને ભાઈ દયા રે છે માતા-પિતાને રથમાં બેસારી, અશ્વોને જલ્દીથી જોડડ્યા રે છે કર્મ૦ ૩ પણ એક ડગલું નહીં ચાલવાથી, રામ ને કૃષ્ણ જોડાયા રે છે એટલામાં રથની ધરી ભાંગી, તે પણ ઘસડી દેવાયા રે છે કર્મ ૪ કિલ્લા સુધી રથ ઘસડી લાવ્યા, ત્યારે થઈ આકાશવાણી રે રામ ને કૃષ્ણ વિના નહી મુકું, કેમ ખેંચે રથ તાણી રે ! કર્મ પ છે ધર્મનું શરણ કરી માત પિતા, મરી ગયા દેવકે રે છે આપણું બળ કાંઈ કામ ન લાગ્યું, રડી પડ્યા પિકે પિકે રે ! કર્મ ૬ નિરૂપાયે બને નિરાશ થઈને, નગરીને બળતી છેડી રે પાછું વાળીને દષ્ટિ કરી તે, ભસ્મીભૂત રાખેડી રે કર્મ૦ ૭ પડવ તરફને આશ્રય લેવા, ચાલ્યા અને ઉદાસી રે ! મહા