________________
૨૫
નામે જરાકુમાર છે. કૃષ્ણના રક્ષણ કારણે, રહ્યો ન ગામ મઝાર | મે૭ એ કૃષ્ણજી ડુંડી પીટાવીને, ઘેર ઘેર કીધે સંદેશ | દારૂ છેડો માનવી, જે હોય બચવા ઉદ્દેશ છે કે ૮ નહીંતર નગરીને નાશ છે, જાણ જે પ્રભુનું વચન ધર્મસાધન કરો સામટું, જેથી નગરીનું જતન મે. ૯ / વ્યસન તજાવીને દારૂનું, લેકીને જાગૃત કીધ ખીણમાં દારૂ ફેંકાવીયે, ભયથી કેઈએ ન પીધ / મે. ૧૦. એકદિન ચરના રે વાક્યથી, શાંબ પ્રદ્યુમ્નકુમાર છે મદ્યપાન કીધું રે આવીને, ઉન્મત્ત થયા તેણીવાર માત્ર ૧૧ છે ફરતાં ફરતાં રે આવીયા, પાયન ઋષિ પાસ છે મારે કુટે રે એહને, જેનાથી નગરી વિનાશ છે ૧૨ માર મારી નાશી ગયા, કુમાર ગામ મેઝાર છે ક્રોધની જવાળાથી ઋષિએ, કયું નિયાણું તે વાર છે મે ૧૩ છે આ ભવમાં તપ જે કર્યું, તેનું ફળ કંઈ હોય છે નાશ કરું તે હું પૂરીને, એમ કહી તપ ખેય ૧૪ રામકૃષ્ણ વાત સાંભળી, આવ્યા
ષિની પાસ છે નિદાન પાછું ખેંચી લીયે, પૂરો અમારી આશા છે ૧૫ | ઋષિ કહે બે ભાઈ તુમ વિના, કરીશ હું નગરી સંહાર છે વચન ન મારૂં હું ફેરવું, કહેશે નહી ફરીવાર છે માત્ર ૧૬ | ત્રાષિ અણસણ કરી મરણથી, અગ્નિકુમાર દેવ હોય છે કયા કારણે અહીં ઉપજે, વિભંગ જ્ઞાનથી જોય છે માત્ર ૧૭ |