SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૪ નિમિત્ત કર્મ જાણી તો શક જે સવ- ૨૮ | રાય ને રાણે જાતિસ્મરણ પામીયા, અ૫ નિદાનને દીઠે વિપાક મહાન જે જગતની વિચિત્રતા સર્વે અનુભવી, કર્મબંધનના છેડડ્યા સકળ નિદાન જે તે સર્વત્ર ૨૯ / સાકેતપુરનું રાજ્ય દઈ હિતાવને, દિક્ષા લીધી સેળમાં જિનવર પાસ જે કેવળ પામી શિવપુરમાં સીધાવીયાં, નીતિઉદયને કરજો શિવપુર વાસ જે છે સત્ત્વ ૩૦ श्री कृष्णवासुदेवनी सज्झाय (કર્મ ન છૂટે રે પ્રાણીઆ) અથવા (કહે જીવ રૂડું તે શું કર્યું –એ દેશી) નેમિનાથ આવી સમસર્યા, દ્વારિકા નગરીની બાર ! કૃષ્ણજી વંદન આવીયા, સાથે સંકળ પરિવાર મેહને ત્યાગે રે માનવી૧ | દેશના દિયે પ્રભુ નેમજી, જડ વસ્તુ અસાર કે દેખતાં મેહક લાગતાં, છેવટે છેહ દેનાર છે . ૨ | વાસુદેવે એકદિન પુછીયું, આયુષ્ય પિતાનું ખાસ કોના થકી મુજ મરણ છે, દ્વારિકા નગરી વિનાશ a ૩ ઉત્તરમાં કહે નેમજી, આયુષ્ય વર્ષ હજાર ! ભગવ્યું ઘણું ખરું યુદ્ધમાં, બાકી વર્ષ છે બાર + મ ૩ બાંધવ તુજ ઓરમાન છે, નામે જરાકુમાર I મૃત્યુ લખ્યું તેના હાથથી, શંકા એમાં ન લગાર મ. પ. દ્વારિકા નગરીના પ્રશ્નમાં, દ્વેપાયન રૂષિ જેહ / પુત્ર તમારા મદ્યપાનથી, નાશનું કારણ તેહ છે કે, ૬ કે પ્રભુ વચને ખેદ પામીયે,
SR No.032222
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorMahimashreeji
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1960
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy