SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૧ બ્રાહ્મણે, વચમાં ખેલીયા, તેને પણ કીધા જબુક છાંટી નીર જો ના સત્ત્વ૦ ૭૫ સેાટી કીધી દેવે રાજ્ય તજાવીયું, તે પણ સત્વમાં અડગ રહ્યો છે ભૂપ જો ! કાશી નગરીમાં જઈ ચૌટામાં રહી, વેચાણ માટે ૧॰ત્રણે ઊભાં ચૂપ જો ના સત્ત્વ૦ ૮ ! વેચાણુ લીધી રાણીને એક કુમારને પણ વેચ્યા બ્રાહ્મણ ઘેર જો ! પાતે પણ વેચાણુા ભંગીના ઘરે, કમ રાજાએ કીધા કાળા કેર જો ।। સત્ત્વ૦ ૯ જળ વહન કર્યું. બાર વરસ લગે નીચનું, નાકર થઈને વર્ત્યો ચંડાળ ઘેર જો ।। દુઃખ સહન કરવામાં મા રાખી નહિં, તા પણ કર્મે જરા’ ન કીધી મ્હેર જો ।। સત્ત્વ૦ ૧૦ ॥ રાક્ષસીરૂપ કરાવી કીધી વિટંબના, તારામતિને ભરી સભાની માંય જો ।। નાગ ડસાવી મરણુ કર્યો રાહિતાશ્વને, ૧૧વિખુટા કર્યાં. તારામતિથી રાય જો ૫ સત્ત્વ૦ ૧૧ ॥ ૧૨મૃતક અંબર લેવાં ૧૩પ્રેતવને ગયા, ચંડાળના કહેવાથી નાકર ૧૪૨ાય જો ! આવી સુતારા કુમાર મૃતકને ઉંચકી, ૧પદ્મહન ક્રિયા કરવા મૂકી કાય જો ।। સત્ત્વ૦ ૧૨ ૫ રૂદન કરતી છાટીકાટને કુટતી, ખેાળામાં લઇને ૧૬બાળક ઉપર પ્રેમ જો ! એટલામાં હરિ આવ્યે દોડતા આગળે, એળખી રાણીને પૂછે છે કુશળ ક્ષેમ જો ! સત્ત્વ૦ ૧૩ ! સુતારા કહે પુત્ર મરણની આ દશા, ચંડાળ થઈ ને, મને વેચી ૧૭દ્વિજ ઘેર જો ! રાજ્યપાટ ગયું. કુટુંબકબીલા વેગળા, ૮ શિયાળ. ૯ પ્રતિજ્ઞા. ૧૦ રાજા, રાણી, કુમાર. ૧૧ જુદો. સ્મશાન. ૧૪. હરિશ્ચંદ્ર ૧૫ બાળવું. ', ૧૨ મડદાનું વસ્ત્ર. ૧૩ ૧૬ રાહિતાશ્વરકુમાર. ૧૭ બ્રાહ્મણ.
SR No.032222
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorMahimashreeji
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1960
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy