SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૦ !! પ'થીડા સદેશો કહેજો શ્યામને-એ રાગ ! સત્ત્વ શિરામણિ હરિશ્ચંદ્ર પૃથ્વીપતિ, નગરી અાધ્યા જેની સ્વર્ગ સમાન જો ૫ શ્વસુરગુરૂ સમ વસુભૂતિ, મંત્રી જેના, રાણી સુતારાને કુમાર દેવ સમાન જો ! સત્ત્વ૦ ૧ ।। અવસર જાણી રસુરપતિ એક દિન ઉચ્ચરે, હરિશ્ચંદ્રના ગુણ દેવને કરે જાણજો ! પ્રાણ જતાં પણ ૩સત્યપણું છેડે નહિ', મનુષ્ય છતાં પણ કેટલાં કરૂ વખાણુ જો ! ૫ સત્ત્વ૦ ૨ ૫ સ્વામિ વચને શ્રદ્ધા નહિ. એ દેવને, તેણે વિષુો તાપસા પુરની બાહ્ય જો ! ઇસુવર થઇ ને નાશ કર્યો પઆરામના, પેાકાર કરતા ગયે તાપસ પુરમાંય જો ના સત્ત્વ૦ ૩ ॥ સાંભળી નૃપતિ ચાલ્યે તાપસ આશ્રમે, હાથમાં લઈને ખેચ્યું તાણી તીર જો ! ગણી હરણીને વચમાં લાગી ગયુ, હરણી મરતાં ‘કુલપતિ કુરે શિર જો મા સ૧૦ ૪ ૫ પશ્ચાતાપની સીમા ન રહી રાયને, કુળપતિ પાસે નૃપ નમાવી કાય જો ! પ્રાયશ્ચિત માટે રાજ્યપાટ ૪ઉ" આપને, પાપ હત્યા જો લાગેલી મુજ જાય જો ॥ સત્ત્વ॰ પ ા ઉપર લાખ સેાનૈયા આપું પુત્રીને, પેાયેલી મૃગલી જેણે દિવસ ને રાત જો ! કુળપતિ કહે હું રાજા, આજથી પુરના, લાખ સેાનૈયા, ઘો વેચી તુમ જાત જો ॥ સત્ત્વ૦ ૬ ! રાજ્યને તજતાં, આડા મંત્રી આવી, ત્યારે તાપસે કીધા મંત્રી ઠ્ઠીર ને ! કપિલ અગ રક્ષક ૧ બ્રુહસ્પતિ. સૌધર્મેન્દ્ર ૩ સત્યપ્રતિજ્ઞા, ૪ ભુંડ, ૫ બગીચા. ૬ તાપસને ગુરૂ. ૭ પોપટ. แ
SR No.032222
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorMahimashreeji
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1960
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy