________________
૨૬૯
માયા કરી જે મીલે નહી, તે મૂરખની રીતજી છે સંસારમાં શું લઈ જવું, એક પૂરણ પ્રીત છે પ્રીતિરે ૧૧ છે. કુંવારી કન્યાને કંથ કેટલા, સુણ સુણ રાજુલ ભામજી . એકની ઉપર રાગ નવિ ઘટે, કરે મુજને સ્વામીજી છે પ્રીતિરે છે ૧૨ ૫ અમીરસ મૂકી કાંપી, નારી અવગુણ વિખL સંસારમાં સાર કાંઈ નથી, ધરે સંજમ શીખ છે મેહરે.. છે ૧૩ દીક્ષા લઈ પ્રભુ પાસથી, પાળે શુદ્ધ આચારજી છે વિષ ફળ ખાવા વાંછા કરી, તે પૃથ્વીને ભારજી
મેહરે ૧૪ મેં જાણ્યું રાજુલ એકલી, પતિ વિના મુંઝાયજ છે પરણીને સુખ આપશું, નહીં લેવા દઉં દીક્ષાયજી છે પ્રીતિરે ૧૫ મે પુણ્ય પ્રતાપે મેં ભેટીયા, આજ કેટલે માસજી | ચાલે ઘરે જઈએ આપણે, કરવા ભેગ વિલાસ છે પ્રીતિરે ૧૬ એ બંધુ સુમારે પરિહરી, જાણી અસ્થિર સંસારજી છે શ્વાન પરે ઈચ્છા કાં કરો, જમવા વમન વિકાર છે મહ૦ ૧૭ છે શ્વાન કી તુમ મુજને, તે શે તુમથી સંસારજી છે દીક્ષા આપી સારી આવી, ક્ય તમે ઉપગારજી, ક્ષમા કરો મારી માતાજી છે ૧૮
श्री हरिचंद्र नृपनी सज्झाय - દેહરો–શ્રી ગુરૂપદ પંકજ નમી, સમરી શારદા માય છે સત્યવાદી હરિશ્ચંદ્રની, ઉત્તમ કહું સઝાય. આ