SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ ॥ श्री राजुल ने रहनेमिनी सज्झाय ॥ ધિગ મુનિ ધિગ તુમને, ધિગ તુમારા વેણુજી ચારિત્ર તુમારૂ એળે ગયુ, કુડા તમારાં કેણુજી, માહુરે ઉતારા મુનિરાજજી. ॥ ૧ ॥ માતપિતા કુળ એાળીયુ, મેન્યુ ચારિત્ર આજજી વિષય કારણ મેહ લાવીયા, કુડાં કૃત્ય ને કાજી ॥ મેહુરે૦ ૨ ! તપ જપ કરવા છેાડી દીચે, રાણી ૨.જીલ નારજી ! સૌંસારનાં સુખ ભાગવા, કરા સફળ અવતારજી, પ્રીતિર્ ધા પ્રમદા મુજથી ૫ ૩ ૫ મેવા ફળ ફૂલ લાવતા, હું તમારે આવાસજી ! હાંશ ધરીને લેતાં તમે, તેથી થઈ બહુ આશજી ! પ્રીતિરે૦ ૪ ૫ વસ્ત્ર ભૂષણ લીધાં પ્રીતથી, જાણી દેવર જાતજી ! વ્રત લેઈને જેણે ભાંગીયા, થયેા નરકમાં પાતજી ॥ મેહરે૦ ૫ ૫ રૈવતનાથ નિહાળતાં, તુમહુમ દેનુને આજજી ના નિજય લાજ કિડાં ગઈ, ગયુ` જ્ઞાન મહારાજ્જી ૫ મેહુરે ૬ u એથી અધિક કહા મુજને, રાજુલ પ્રાણ આધારજી ! વહાલ તમારૂ નિવ વીસરે, સુણેા રાજુલ નારજી ૫ પ્રીતિરે છ !! પિવિણ રાજુલ એકલી, જાણી તમારી દાઝજી ! ડુાંશ ધરીને અમે આવતા, કરવા તમારા કાજજી ! પ્રીતિરે૦ ૮ ॥ તારણ તંત્ર તેાડી કર્યાં, માહ મત્રને સંગજી ! મેક્ષ પદવી તમે ખાઈ ને, કર્યાં સંજમ ભ’ગજી ! મેહરે ૯ ૫ સંસાર અસાર છોડી તુમે, લીધે સજમ ભારજી ॥ ઉત્તમ પુરૂષ વછે નહીં, ફરી સંસાર અસારજી ॥ મેહરે ૧૦ ॥
SR No.032222
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorMahimashreeji
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1960
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy