________________
૨૬૭
થઇ,
એક જ
મળી
થયા, જઈ પૂછે નિજ ગુરૂ પાસરે મુણદ છે ગૌતમ કેષ્ટક વર થકી, આવે કેશી પાસરે મુણીંદ છે એ ૮ કેશી તવ સામા જઈ, ગૌતમ દે બહુ માન મુણદ છે ફાસુ પરાળ તિહાં પાથરી, બેહ બેઠા બુદ્ધિ નિધાનરે મુણદ એ ૯ " ચર્ચા કરે જૈન ધર્મની, તિહાં મળીયા સુરનર વૃંદરે મુણાંદ / બેહ ગણધર શેભે અતિ ભલા, એક સૂરજ બીજો ચંદ્રરે મુણુંદ છે એ ૧૦ . એ મુક્તિએ જાવું બહુ જણ, તે. આચારે કાંઈ ભેદરે મુણદ છે જીવ વિશેષે જાણજે, ગૌતમ કહે મ કરે છેદરે મુણાંદ છે એ૦ ૧૧ ને શંસય ભાંગવા સહુ તણે, કેશી પૂછે ગુણખાણુરે મુણુદ મે ગૌતમ જાણું ઈશુ હિત ભણી, તવ બોલે અમૃત વાણરે મુણાંદ છે એ ૫ ૧૨ વક જડાદિ જીવ ચરમના, પ્રથમના જુ મૂરખ સારરે મુણાંદ છે સરલ સ્વભાવ બાવીસના, તેણે જુદે. આચારરે મુણાંદ છે એ. ૧૩ કેશી ગણધરે પ્રશ્ન પૂછીયે, ગૌતમે ટાળે સંદેહરે મુર્ણદ છે ધન્ય ધન્ય કેશી કહે ગેયમ, તમે સાચા ગુણમણિ ગેહરે મુણદ છે એ ૧૪ છે મારગ ચરમ નિણંદને, આદરે કેશી તેણીવારરે મુણદ છે. કેશી ગાયમ ગુણ જપે, તે પામે ભવજળ પાર મુણદ છે એ ૧૫ મે કહે ઉત્તરાધ્યયન ત્રેવીશમેં, ભાખે શ્રી વર્ધમાન મુણદ છે વિનયવિજય ઉવજઝાયને, શ્રી રૂપવિજય ગુણ ગાયરે ગુણદ છે એ ૧૬ છે