________________
२९१
લેકાલકનારે, દીઠા સઘળારે ભાવ | આ૦ ૧૪ મે ત્યાં ઈંદ્ર આવીરે જિનપદે થાપીયેરે, દેશના દીયે અમૃતધાર છે પર્ષદા બુઝીરે આતમ રંગથી, વરીયા શિવપદ સાર છે આ૦ ૧૫ Ir
॥ श्री केशी अने गौतम गणधरनी सज्झाय ।।
એ દેય ગણધર પ્રણમીએ કેશી ગાયમ ગુણવંતરે મુદ બહુ પરિવારે પરિવર્યા, ચઉનાણી ગુણ ગાજતરે મુણદ છે એ ૧ સંઘાડા દેય વિચરંતા એકઠા, ગેચ-- રીએ મીલંતરે મુણ છે પૂછે ગૌતમ શિષ્ય તિહાં તમે, કેણ ગચ્છના નિગ્રંથરે મુણાંદ | એ૨ , અમ ગુરૂ કેશી ગણધરા, પ્રભુ પાર્શ્વતણ પટધારરે મુણદ || સાવથ્થી પાસે સમેસર્યા, તિહાં તિક વન મહારરે મુણદ
એ૩ ચારે મહાવ્રત અમતણા કારણે પઠિક્કમણાં દેયરે મુણદ છે રાતા પીળા વસ્ત્ર વાવડું, વળી પંચ વર્ણના જે હોયરે મુણદ છે એ જ શુદ્ધ મારગ એ મુક્તિને, અમને કપે રાજપિંડર મુણાંદ / પાર્થ જિનેશ્વર ઉપદિશ્ય, તમે પાળા ચારિત્ર અખંડેરે મુણાંદ એપ મ ગૌતમ શિષ્ય કહે સાંભળે, અમે પંચ મહાવ્રત ધારરે મુણાંદ પડિક્રમણ પંચ અમ સહી, વળી વેત વસ્ત્ર મહારરે મુણુંદ એ૬. રાજપિંડે કલેજે નહિં, ભાખે પરખદા વીર સાંઈરે મુણાંદ છે મારગ સાથે બહુ જણા તે, એવડે અંતર કાંઈરે મુણાંદ . એ. ૭. સયવંત મુનિ બહુ