________________
૨૬૫
અજ્ઞાની રહ્યો છું આજ; કુમતિ મિથ્યાત્વીરે જીમતિમ
લશેરે, કુણ રાખશે મેરી લાજ છે આ૦ ૪ | વલી શુલપાણરે અજ્ઞાની ઘણોરે, દીધું તુજનેરે દુખ ! કરૂણા આરે તેના ઉપરેરે, આપ્યું બહોળું રે સુખ છે આ છે છે જે અઈમારે બાળક આવીયેરે, રમત જલશ્કેરે તેહ છે કેવળ આપીરે આપ સમ કરે, એવડે શે તસ સ્નેહ છે આ૦ ૬ છે જે તુજ ચરણે આવી સીએરે, કી તુજને ઉપસર્ગ સમતા વાળીરે તે ચંડકેશિયેરે, પાપે આઠમે સ્વર્ગ આ૦ ૭ચંદનબાલારે અડદના આકુલારે, પડિલાળ્યા તુજ સ્વામ છે તેને કીધીરે સાહુણમાં વડીરે, પહોંચાડી શિવ ધામ આ૦ ૮ | દીન ખ્યાસીના માતપિતા હુવારે, બ્રાહ્મણ બ્રાહ્મણ દેય | શિવપુર સંગીરે તેહને તે કરે, મિથ્યા મલ તસ ધાય . આ૦ ૯ | અર્જનમાલીરે જે મહાપાતકીરે, મનુજને કરતે સંહાર છે તે પાપીને પ્રભુ તમે ઉદ્ધર્યોરે, કરી તેહ સુપસાય છે આ તા ૧૦ જે જલચારીરે હું તે દેડકે રે, તે તુમ ધ્યાન સહાય . સેહમવાસીરે તે સુરવર કરે, સમક્તિ કેરે સુપરસાય છે આ૦ ૧૧. અધમ ઉદ્ધાર્યારે એહવા તે ઘણારે, કહું તસ કેતારે નામ છે માહરે તારા નામને આશરોરે, તે મુજ સરશે કામ ૧૨ છે. હવે મેં જાણ્યરે પદ વીતરાગનુંરે, જે તે ન ધરે રાગ ! રાગ ગયેથી ગુણ પ્રગટયા સરે, તે તુજ વાણુ મહાભાગ . આ૦ ૧૩ સવેગ ક્ષપકશ્રેણએ ચઢોરે, કરતા ગુણને જ માવા કેવળ પામી