________________
૪.
માલ મુલક સહુ મેલી જાશે, એકલડે કરી જુહાર. ચેતન કે ૯ મન છે તે માટે તમને વારું છું, વાત ન કરીયે કહેની, કુડા આલ ચઢાવે તે નર, જાત નવલ હેયે તેહની છે ચેત૦ ૧૦ | મન છે પરનારીશું નેહ ન કીજે, સાત વ્યસન સંગ છોડે છે ચાર કષાયને દૂર નિવારી, કર્મ બંધનને તેડો છે ચેત૧૧ મન છે દાન શિયલ તપ ભાવના ભાવે, જીવ દયા ધર્મ પાલ, પરભવ જાતાં સંબલ સાથે, માનવ ભવ અજુ આલે ચેહન છે ૧૨ મન છે ગડીજીનું ભજન કરીને, સુખ સંપત્તિ દાતાર છે નિત્ય લાભ કહે પ્રભુ ચરણે રાખો, સેવક નિજસંભાર ! છે ચેત૦ ૧૩ છે
श्री गौतम स्वामीनी सज्झाय
આધાર જ હુતેરે એક મુજે તાહરે રે, હવે કુણ કરશે ? સાર; પ્રીતડી હતીપહેલા ભવતરે, તે કેમ વિસરી જાય. આ આગ ૧ છે મુજને મેરે ટવલતે ઈહાંરે, નથી કેઈ આંસુ લેવણહાર, ગૌતમ કહીને કુણ
લાવશેરે, કુણુ કરશે મેરી સાર. છે આ૨ | અંતર જામીરે અણઘટતું કર્યું, મુજને મેકલીયેરે ગામ; અંતકાલે હું સમજે નહિરે, જે છેહ દેશે મુજને આમ. છે આ૦ ૩ | ગઈ હવે શેભારે, ભારતના લેકનીરે, હું