SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૩ || શ્રી વેતનની સંજ્ઞાય ચેતન સમજો રાજ, મન અભિમાન ન ધરીયે, એમ બેલે સુહાગણ કાયા, જીવ મ ધરો બેટી માયા, કાયા માયા વાદળ છાયા, ફેગટ જગત લેભાયા, ચેતન સમજે રાજ, મન અભિમાન ન ધરીયે છે ૧ છે એ આંકણું છે લાખ કરોડ ધન ભલા કીજે, જીવ કાંઈ ના આવે સાથે, ચેતનજી તુમે દર વિદેશી, પુન્ય કરે નિજ હાથે, ચેતન સમજે રાજ, મન અભિમાન ન ધરીયે ૨ પ્રાણએ સંસાર અસ્થિર છે. દીસે આલ પંપાલ, કરેલીયાની જાલ તણી પરે, ક્ષણ માંહે વિસરાલ, ચેતન સમજે રાજ છે ૩ છે છે મન છે અમલ તણે વશ હુકમ ચલાવે, પંચ માંહે પંકારપે, તે પણ પ્રાણી મરતી વેલા, અઢી વધે બંધાએ, ચેતન સ૦ ૫ ૫ ૫ મન છે મેવા રૂડા ખાતા માતા, પેંડા લાગે મીઠા, તે પણ પ્રાણી મરતી વેલા, ભૂએ ખણુતા મેં દીઠા છે ચેતન સમજે રાજ૦ | ૫ | મન | કચેરીમાં કામ પસારી, બેસે સરખી ટેલી, તે પણ પ્રાણી જમના આગલ, વચન ન શકે બેલી છે ચેતવે છે ૬ મન છે બેટા સાચા ન્યાય કરીને, એક બાંધે એક છેડે, હું હું કરતા ઠાલા જાશે. પડશે જેમને ખોળે ! ચેતન ૭ મન છે કેતલ ઘેડા આગલ હીંડે, બે સંતા સુખપાલે, મસ્તક ઉપર છત્ર ધરાવે, તે પણ લાધ્યા કાલે છે ચેતન ૮ મન છે માત પિતા સુત બંધવ બહિત, નારી કુટુંબ પરિવાર છે
SR No.032222
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorMahimashreeji
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1960
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy