________________
૨૬ર
મેહ
પાસીયા, તે જ ફરત છે ,
કેણે ક
ઈન્દ્રિય જેણે વશ કરી, તેણે કમેં પંચેન્દ્રિયમાં જાય છે હે ગૌત્ર ૧૩ છે કેણે કમેં જીવડા બહુ ભમે, કેણે કર્મે છેડે સંસાર હેટ સ્વામી છે જે જીવ મેહ મરછર કરે, વણે કમેં સંસાર ફરંત છે ગૌ૦ ૧૪ છે જે જીવ સંતોષ પામીયા, તેણે કમેં થેડેરો સંસાર છે ગૌ કેણે કમેં જીવડા નિચ કુલે, કેણે કમેં ઊંચકુલે હોય છે ગૌ૦ ૧૫ | દાન દીધા અણુ સુજતા, તેણે કમેં નિકુલ હેય છે ગૌ છે દાન દીધા સુપાત્રને, તેણે કમેં ઉંચ કુલ હોય છે ગૌ૦ ૧૬ છે કેણે કમેં જીવડે નરકમાં, કેણે કમેં સ્વર્ગ વિમાન માં સ્વામી છે જે જીવલેભે વ્યાપીયા, તેણે કમેં નરકમાં જાય છે ગૌo ૧૭ દાન શીયલ તપ ભાવના, તેણે કમેં સ્વર્ગ વિમાન ગૌતમ છે રાજ ગ્રહી પ્રભુ આવીયા, શ્રેણિક વાંદવા જાય છે ગૌ૦ ૧૮ છે ચલણ કરે અતિ ગુહલી, હયડે હરખ ન માય ગૌ૦ હે વચ્છ ગૌતમ સાંભલે, ગૌતમ કેવલ માગી, તે દી તે વીર વર્ધમાન છે. સ્વામી૧૯ એણે મેહ કેવલ ન પામીયે, મહેન હેયે નિર્વાણ છે ગૌ છે રૂપવિજ્ય ગુરૂ ઈણી પરે, ભાખે શ્રી ભગવંત, ગૌ૨૦ છે જે નર ભણે જે સાંભલે, તસ ઘર મંગલ માલ હેય છે ગૌ૦ ૨૧ છે
છે ઈતિ શ્રી ગૌતમ પૃચ્છાની સઝાય છે