________________
૨૭૨
પુત્ર મરણથી વર્તે કાળે કરજો. સત્વ૧૪ . બાર વસ લગે ભંગીપણું આપે કર્યું, ચાકરડીપણું થયું મારે શિર તેમ જે I કુંવર ડસાયે વનમાં કાષ્ટ લેવા જતાં, સ્વામિ હવે શું પુછે છે કુશળ ક્ષેમ જે? સત્વ૦ ૧૫ પ્રભુ હવે તે દુઃખની હદ આવી રહી, શિરપર ઉગવા બાકી છે હવે તૃણ જે || દુઃખ લખ્યું હશે કેટલું આપણા ભાગ્યમાં, નાથ હવે તે માગું છું હું મરણ જે તે સર્વ • ૧૬ ગભરાયે નુપ રાણુની વાતને સાંભળી, ધીરજ ઘારી કર્યું હૃદય કઠીન જે . સહન કરીશ હું જેટલું જ દુઃખ આવશે, પણ સૂર્યવંશી, થાશે નહિ કદી ૧૯દીન જે સર્વત્ર ૧૭ આટલું બોલી પ્રેમનું બંધન તેડીને, મુખ ફેરવીને માગ્યું મૃતકનું વસ્ત્ર જે તે રાજ્યની સમશ્યા સુતારા સમજી નહિં, ફરી ફરી નૃપના હાથમાં દે છે°પુત્ર જે તે સત્વ. ૧૮ . પુત્રના શબનું કામ નથી હવે માહરે, ત્યારે શું કહે છે બોલે થઈ સન્મુખ | લજજા મૂકી, અશ્રુથી ને ભરી નૃપ, માગ્યું અંબર, મૃતકનું કરી ૨૩ઉન્મુખ જે . ૧૯ II એટલામાં કરી, દેવે વૃષ્ટિ પુપની, સત્યવાદી તમે જય પામે મહારાજ જે છે કસોટી કીધી, દુઃખમાં નાખી આપને, ક્ષમા કરે તે સર્વતણ શિરતાજ જે છે સત્વ૦ ૨૦ દીધું વરદાન દેવે રાજ્ય આબાદનું, સંજન કરી પુત્રને ગયા દેવલેક જે મે ૧૮ સૂર્યના દર્શન કરી જમનાર. ૧૯ ગરીબ-રાંક. ૨૦ પુત્રનું શબ. ૨૧ મડદુ. રર વસ્ત્ર. ૨૩ ઊંચું મુખ કરવું. જીવતે કરે.