________________
૨૫૬
સુખ મેં ભગવ્યાં, કીધાં ભેગ વિલાસજી આશારે તકદે હવે માહરી ૧૫ માં ત્યારે હતે અજ્ઞાન હું, તે કામને અંધજી છે પણ હવે તે રસ મેં તળે, સુણી શાસ્ત્રના પ્રબંધજી આશારે છે ૧૬ જ્ઞાની મુનિને ઋષિ, મોટા વિદ્વાન ભૂપજી છે તે પણ દાસ બની ગયા, જોઈ નારીનું રૂપજી છે જેગરે. ૧૭ સાધુપણું સ્વામી નહી રહે, મિથ્યા વહું નહિ લેશજી દેખીરે નાટારંભ માહરે, ત્યજશે સાધુને વેશજી છે જેગરે | ૧૮ વિવિધ ભૂષણે ધારીને, સજી રૂડા શણગારજી છે પ્રાણ કાઢી નાખે તારા, કૂદી કૂદી આ ઠામજી આશારે૧૯ તે પણ સામું જેઉં નહી, ગણું વિષ સમાનજી ! સૂર્ય ઉગે પશ્ચિમ કદી, તે પણ છોડું ન માનજી ! આશા છે ૨૦ / ભિન્ન ભિન્ન નાટક મેં કર્યા, સ્વામી આપની પાસજી . તે પણ સામું જોઈ તમે, પુરી નહિ મન આશજી હાથરે હારે હવે મારો | ૨૧ હસ્ત જડીરે હવે વિનવું, પ્યારા પ્રાણ જીવનજી બાર વરસની પ્રીતડી, યાદ કરે તમે મનજી | હાથરે છે ૨૨ ) ચેત ચેતરે કેશ્યા સુંદરી, શું કહું વારે વારજી છે આ સંસાર અસાર છે, નથી સાર લગારજી તે સાર્થક કરે હવે દેહનું ૨૩ જન્મ ધરી આ સંસારમાં, નહિ ઓળખે ધર્મ છે . વિધ વિધ વૈભવ ભગવ્યાં, કીધાં ઘણાં કુકર્મળ ! સાર્થક ! ૨૪ n તે સહુ ભેગવવું પડે, મુઆ પછી તમામ | અધમી પ્રાણીને મળે નહી, શરણું કઈ ન ઠામજી એ સાર્થક | ૨૫ .