________________
૨પ૭
સિધુ રૂપી આ સંસારમાં, માનવ મીન રૂપ ધારy જંજાલ જાળ રૂપી ડગડગે, કાળ રૂપી મચ્છી મારજી છે, સાર્થક / ૨૬ વિષય રસ વહાલે ગણું, કીધાં ભેગ વિલાસજી ધર્મનાં કાર્ય કર્યા નહી, રાખી ભેગની આશજી ! ઉદ્ધાર કરે મુનિ માહરે છે ૨૭ મે વ્રત ચુકાવવા આપનું, કીધાં નાચને ગાનજી ને છેડ કરીરે મુનિ આપની, બની છેક અજ્ઞાનજી ! ઉદ્ધાર કરે છે ૨૮ છે શ્રેય કરો મુનિવર મુજને, બતાવીને શુભ જ્ઞાનજી ! ધન્ય ધન્ય છે આપને, દીસો મેરૂ સમાન છે ઉદ્ધાર કરે છે ૨૯ બાર વરસ સુખ ભોગવ્યું, ખરચ્યાં ખુબ દિનારજી, તે હું તૃપ્ત થઈનહી, ધિક મુજ ધિક્કાર છે ઉદ્ધાર કરે છે ૩૦ છેછેડી મેહ સંસારને, ધારે શિયલવત ધારજી છે તે સુખ શાંતિ સદા મળે, આ ભવ જળ પારજી છે સાર્થક કરે હવે દેહનું છે ૩૧ છે ધન્ય છે મુનિવર આપને, ધન્ય શાકડાલ તાતજી ! ધન્ય સંભૂતિવિજય મુનિ, ધન્ય લાછન દે માતજી છે મુક્ત કરીને મોહ જાળથી છે ૩૨ છે આજ્ઞા દીયોરે હવે મુજને, જાવું મુજ ગુરૂ પાસજી એ મારું પુરૂ થયા પછી, સાધુ ડે આવાસછ છે રૂડી રીતે શિયલવ્રત પાળજો ૩૩ દર્શન આપજે મુજને, કરવા અમૃત પાનજી છે સૂરિઇન્દુ કહે સ્યુલિભદ્રજી, બન્યા સિંહ સમાનજી ! ધન્ય છે મુનિવર આપને ૩૪ છે
TI