SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫ ॥ તે મને એધ દેવા આવીયા, જોગ ધરીને આવારજી જોગરે સ્વામીજી હિ નહિ, રહે ॥ ૫ ॥ કપટ કરીને મને છેડવા, આવ્યા તમે નિરધારજી | પણ છેડુ નહિ નાથજી, નથી નારી ગમારજી ! જોગરે ॥ ૬ ॥ છેડવાં માત પિતા વળી, છેાડચો સહુ પરિવારજી | ઋદ્ધિ સિદ્ધિરે મેતા તજી દીધી, માની સઘળું અસારજી ॥ છેટી રહી ફ્ કર વાત તું ॥ ૭ ॥ જોગ ધર્યાંરે અમે સાધુનેા, છોડયો સઘળાના પ્યારજી | માત સમાન ગણું તને, સત્ય કહું નિરધારજી ॥ છેટી રહી રે !! ૮ | ખાર વરસની પ્રીતડી, પલમાં તૂટી ન જાયજી ॥ પસ્તાવેા પાછળથી થશે, કહુ લાગીને પાયજી ! ॥ જોગરે સ્વામી ! હું ॥ નારી ચરિત્ર જોઈ નાથજી, તુરત છેડશે જોગજી ॥ માટે ચેતા પ્રથમ તમે, પછી હુસરો સઉ લાકજી ॥ જોગરે સ્વામી ! ૧૦ ॥ ચાળા જોઈ ને તારા સુંદરી, ઠંડું નહિ હુ લગારજી ॥ કામ શત્રુ મે' કમજે કર્યાં, જાણી પાપ અપારજી ! ટી રહીરે ગમે તે કરે! ॥ ૧૧ ૫ છેટી રહીરે ગમે તે કરા, મારા માટે ઉપાયજી ॥ · પશુ તારા સામું હું જોઉ નહી, શાને કરે તું હાયજી ॥ છેટી રહીરે ॥ ૧૨ ॥ માછી પકડે છે જાળમાં, જાળમાંથી જેમ મીનજી ! તેમ મારા નેત્રના આણુથી, કરીશ હું તમને આધીનજી ॥ જોગ૦ | ૧૩ || ઢોંગ કરવા તજી દે, પ્રીતે ગ્રહેા મુજ હાથજી ! કાળજી કપાય છે માહરૂ', વચન સુણીને નાથજી ॥ જોગ૦ ૫૧૪ા આર વરસ તુજ આગલે, રહ્યો તુજ આવાસજી ! વિવિધ
SR No.032222
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorMahimashreeji
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1960
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy