________________
-
૨૫૦
શિયલ વિહેણ રે માણસ કુટડાં જેવાં આવેલ કુલ શીયલ ગુખે કરી જે સહામણું, તે માણસ બહુ મુલ Ir એ. . ૬ નીત ઊઠીને રે તમ સમરણ કરૂં, જેણે જગ જી રે કામ આ વ્રત લઈને રે જે પાલે નહી, તેહનું ન લીજે રે નામ || એ | ૭ | દશમા અંગમાં રે શીયલ વખાણીઓ, સકલ ધરમ માંહિ સાર છે કાંતિવિજય મુનિવર ઈશું પરે ભણે, શીયલ પાલે નરનાર એ૮ ઇતિ શ્રી ચૈથું મહાવ્રત સંપૂર્ણમ છે
શ્રી પાંવમાં મહાવ્રતની સંજ્ઞાય છે હવે રાયશેઠ તે બેહુ જણા છે એ દેશી છે આજ સફલ મરથ અતિ ઘણો, મહાવ્રત ગાવા પાંચમા તણે દ. જહાં સર્વ થકી પરિગ્રહ તજે, તેહને સંજમ રમણી અતિ ભજે છે ૧ | આ૦ છે જેથી સંજમ જાત્રા નિરવહિએ, તે તે પરિગ્રહ માંહિ નવિ કહિએ છે જેઊપર મુરછા હોએ ઘણ, તેહને પરિગ્રહ ભાખે જગ ધણી છે આ૦ મે ૨ ! તૃષ્ણા તરૂણ સુમહીયા, તેણે વિસે વસવા ખેઇયા છે છે તૃષ્ણા તરુણી જસ ઘરબાલા, તે જગ સઘલાના ઓશી આલા છે આ છે ૩ છે તૃષ્ણ તરૂણ જેણે પરિહરી, તેણે સંજમ શ્રી પિોતે વરી છે સંયમ રમણે જસ પટરાણી. તેહને પાય નમે ઇંદ્ર ઈંદ્રાણી છે આ૦ છે ૪ સંજમ રમણીશું જેરાતા, તેહને ઈહ ભવે પરભવે સુખ શાતા છે.