SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૯ ઔાય તે નિવ લીએ, અણુ આપ્યું લગાર | તે॰ ॥ ૩ ॥ ચારી કરતાં ઈંડુ ભવે, વધ મ ધન પામત ॥ રૌરવ તે નરકે પડે, ઈમ શાસ્ત્ર ખાલત ॥ ૧૦ ॥૪॥ પરધન લેતાં પરતા, લીધા બાહ્ય પરાણુ ॥ પરધન પરનારી તજે, તેહના કરૂર વખાણુ " ત॰ ॥ ૫ ॥ ત્રીજું મહાવ્રત પાલતાં, મેાક્ષ ગયા કેઈ કાડ | કાંતિવિજયમુનિ તેહના, પાય નમે કરજોડ ॥ તે ॥ ૬ ॥ ઇતિ શ્રી ત્રીજું મહા વ્રત સમાપ્તમ્ ॥ ॥ श्री चोथुं महाव्रत लिख्यते ॥ ॥ સુમતિ જિજ્ઞેસર સાહેબ પાંચમે ॥ એ દેશી ॥ સરસ્વતી કેરારે ચરણુ નમી કરી, મહાવ્રત ચાથું રે સાર ॥ કહેશ્યું ભાવે રે વિયણ સાંભલે, સુણતાં જયજયકાર યા ૧ ॥ એહુવા મુનિવરને પાયે નમુ, પાલે શીયલ ઉાર ॥ અઢાર સહુસ સીલાંગ રથના ધણી, ઉતારે ભવપાર || એ॰ ॥ ૨ ॥ ચોથા વ્રતને સમુદ્રની ઉપમા, ખીજાં નદીએ સમાન ॥ ઉત્તરાધ્યયને રે તે ખત્રીસમે, ભાખે જિન વર્ષોં માન | એ॰ ॥ ૨ ॥ કૈશ્યા મંદિર, ચામાસું રહ્યો. ન ચલ્યે શીયલે લગાર ॥ તે થુલિભદ્રને જાઉં ભામણું, નમા નમા રેસા વાર | એ || ૪ | સીતા દેખી ૨ રાવણ માહીયા કીધાં કેાડી ઉપાય ॥ સીતામાતા રેશીયલથી નિવ ચલ્યાં, જગમાં સહુ ગુણુ ગાય ॥ એ॰ ॥ ૫ ॥
SR No.032222
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorMahimashreeji
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1960
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy