________________
૨૫
પાંચે વ્રતની ભાવના કહી, તે આચારાંગ સુત્રથી લહી આ૦ | ૫ | શ્રી કીર્તિવિજય ઉવજઝાય તણે, જગમાંહે જસ મહિમા ઘણે છે તેને શિષ્યકાંતિવિજય કહે, એ સઝાય ભણે તે સુખ લહે છે આ૦ છે ૬ છે ઇતિ શ્રી. પાંચમા મહાવ્રતની સજઝાય સંપૂર્ણ
ને શ્રી દ્રૌદ્દીગીની સંજ્ઞા છે.
સાધુજને તુંબડું વહેરાવીયુંજી રે, કરમ હલાહલ થાય. રે રે વિપરિત આહાર વહરાવીયેજી, વધાર્યો અનંત સંસાર રે ! મુનિ છે ૧ છે આહાર લઈને મુનિ પાછા વળ્યાજ, આવ્યા ગુરૂજીને પાસે રે ! ભાત પાણી આલે વિયાજી, એ આહાર નહિ તુજ ગરે છે મુનિ ૨ છે. નિરવદ્ય ઠામે જઈને પરઠજી, તુમે છે દયાના જાણું રે છે બીજે આહાર આણુ કરીજી, તમે કરે નિરધારરે | મુનિ છે ૩ છે ગુરૂવચન શ્રવણે સુણીજી, પ્રોત્યા વનજારરે છે એકજ બિન્દુ તિહાં પરઠવ્યુંછ, દીઠા જીના સંહાર રે ! મુનિ છે જ છે જીવ દયા મનમાં વસીજી, આવી કરૂણા વિચાર છે કે માસ ખમણને પારણેજી, પડિ વજ્યા શરણ ચાર રે ! મુનિ ૫ ૫ સંથારે બેસી મુનિ આહાર કર્યો છે, ઉપની ઉપની દાહ જવાલા રે કાલ. કરી સર્વાર્થ સિધ્ધજી, પિત્યાં પિત્યાં સ્વર્ગ મઝાર રે . મુનિ | ૬ | દુઃખણી દુર્ભાગિની બ્રાહ્મણીજી, તુંબડા