SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ કર ક . ૮ દશવૈશાલિક સાતમે રે, અધ્યયને એ વિચાર છે. લાભવિજય ગુરૂથી લહે રે, વૃદ્ધિવિર્ય જ્યકાર રે છે સારુ છે ક ૯ ! શ્રી અષ્ટમાધ્યયન સજઝાય પ્રારંભઃ છે , છે રામ સીતાને ધીજ કરાવે છે એ દેશી કહે શ્રીગુરૂ સાંભલે ચેલા રે, આચારજ એ પુણ્યના વેલા રે છક્કાય વિરોહણ ટાલ રે, ચિત્ત ચેખે ચારિત્ર પાલે રે છે ૧ મે પુઢવી પાષાણ ન ભેદ રે, ફલ ફૂલ પત્રાદિ ન છેદે છે કે બીજા કૂંપલ વન મત ફરજે રે, જીવ વિરાધનથી ડર રે ૨ વલી અગ્નિ મ ભેટશે ભાઈ રે, પીજે પાણી ઉનું સદાઈ રે ! મત વાવરે કાચું પાણી રે, એવી છે શ્રી વીરની વાણી રે ૩ હિમ ધૂઅર વડ ઉંબરાં રે, ફલ કુંથુઆ કીડી નગરાં રે છે નીલ ફૂલ હરી અંકૂરા રે, ઇંડાલ એ આઠે પૂરા રે ૪ નેહાદિક ભેદે જાણી રે, મત હણ સુક્ષમ પ્રાણ રે | પડિલેહી સવિ વારજે રે, ઉપકરણે પ્રમાદ મ કરજે રે ૫ છે જયણાયે ડગલાં ભર રે, વાટે ચાલતાં વાત મા કરજો રે છે મત તિષ નિમિત્ત પ્રકાશે રે, નિરખે મત નાચ તમાસ રે છે ૬ દીઠું અણદીઠું કરજે રે, પાપ વ્યસન ન શ્રવણે ધરજે રે ! અણુસૂજતે આહાર તજજે રે, રાતે સન્નિધ સવિ વરજે રે છે ૭ બાવીસ પરિસહ સહેજો રે, દેહ દુઃખે ફલ સહજે રે છે અણુ પામે કાર્પ ય મ કરે રે,
SR No.032222
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorMahimashreeji
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1960
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy