________________
૨૪૧ રે છે લાભવિજય ગુરૂ સેવતાં, વૃદ્ધિવિજય લહ્યો તેહ રે ! ગર છે ૭ છે
છે શ્રી સસમાધ્યયન સજઝાય પ્રારંભ
છે કપૂર હવે અતિ ઉજલે રે છે એ દેશી છે સાચું વયણ જે ભખિયે રે, સાચી ભાષા તેહ છે સચ્ચા મસા તે કહિયે રે, સાચું મૃષા હોય જેહરે છે ૧ સાધુજી કરજો ભાષા શુદ્ધ કરી નિર્મલ નિજબુદ્ધિ રે કે સારા છે કર૦ છે એ આંકણું છે કેવલ જૂઠ જિહાં હવે રે, તેહ અસચ્ચા જાણ છે સાચું નહિં જૂઠું નહી રે, અસત્યા અમૃષા ઠાણ રે કે સારા છે કo | ૨ | એ ચારેમાંહે કહી રે, પહેલી ભાષા હોય છે સંયમધારી બોલવી રે, વચન વિચારી જોય રે કે સારા છે ક0 છે ૩ છે કઠિન વયણ નવિ ભાખિયે રે તુંકારે રેકાર છે કેઈના મર્મ ન બેલીયે રે, સાચા પણ નિર્ધાર રે કે સારા છે કo | ૪ | ચેરને ચેર ન ભાખિયે રે, કાણાને ન કહેકાણુ છે કહીયેં ન અંધે અંધને રે, સાચું કઠિન એ જાણ છે કે સારા છે ક૭ પો. જેહથી અનરથ ઉપજે રે, પરને પીડા થાય છે સાચું વયણ તે ભાખતાં રે, લાભથી ત્રટે જાય રે સા ા ક ૬ ધર્મ સહિત હિતકારીયા રે, ગર્વહિત સમતલ થેડલા તે પણ મીઠડા રે, બેલ વિચારી બોલ રે સા કાળા એમ સવિ ગુણ અંગિકરી રે, પરહરિ દોષ અશેષ | બોલતાં સાધુને હુ નહિં રે, કર્મ બંધ લવલેશ રે કે સારા છે