SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૦ જી, નિમંત્રી સાધુને નિત્ય / સુત્ર / ૧૧ I શુદ્ધ એકાંત ઠામે જઈ જ, પડિકકમી ઈરિયાવહી સાર | ભેયણ દેષ સવિ છાંડીને જી, સ્થિર થઈ કરો આહાર છે સુ૧૨. દશવૈકાલિકે પાંચમે છે, અધ્યયને કહ્યો એ આચાર છે તે ગુરૂ લાભવિજય સેવતાં જી, વૃદ્ધિવિજય જ્યકાર છે સુછે ૧૩ | | શ્રી ષષ્ઠાધ્યયન સઝાય પ્રારંભ છે મ મ કરો માયા કાયા કારિમી છે એ દેશી છે ગણુંધર સુધમ એમ ઉપદિશે, સાંભલે મુનિવરવૃંદ રે સ્થાનક અઢાર એ એલખે, જેહ છે પાપના કંદ રે ગ ૧ પ્રથમ હિંસા તિહાં છાંડિચે, જૂઠ નવિ ભાખિયે વયણ રે તૃણ પણ અદત્ત નવિ લીજીયે, તાજીયે મેહુણ સયણ રે છે ગઢ છે ૨ પરિગ્રહ મૂચ્છ પરિહરે, નવિ કરે પણ રાતિ રે છેડે છકકાય વિરાધના, ભેદ સમજી સહુ ભાંતિ રે છે ગઇ છે ૩ છે અકલ્પ આહાર નવિ લીજીયે, ઉપજે દેષ જે માંહિ રે ધાતુનાં પાત્ર મત વાવરે, ગૃહીતણું મુનિવર પ્રાણી રે | ગ | ૪ | ગાગીયે માંચીયે ન ન બેસીયે, વારિયે શય્યા પલંગ રે રાત રહિયે નવિ તે સ્થલે, જીહાં હવે નારી પ્રસંગ રે ગ છે ૫ છે સ્નાન મઝના નવિ કીજીયે, જિણે હવે મનતણે ક્ષેભ રે છે તેહ શણગાર વલી પરિહરે, દંત નખ કેશ તણી શેલ રે | ગ. ૬. છઠું અધ્યયને એમ પ્રકાશીયે, દશવૈકાલિક એહ
SR No.032222
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorMahimashreeji
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1960
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy