________________
૨૩૯
’
આહારની ખપ કરે! જી, સધુજી સમય સભાલ || સયમ શુદ્ધ કરવા ભણી જી, એષણા દૂષણ ટાલ ॥ સુઝ || ૧ || પ્રથમ સજીચે પારિસી કરી છ, અણુસરી વલી ઉપયેગ || પાત્ર પડિલેહણ આચરા જી, આદરી ગુરૂ અણુયાગ ॥ ૩૦।। ૨ ।। ઠાર ધૂઅર વરસાદના જી, જીવ વિરાહુણુ ટાલ ના પગે પગે ઈર્યાં શેાધતાં જી, હરિકાયાદિક નાલ | સુ॰ ॥ ૨ ॥ ગેહ ગણિકા તજ઼ાં પરિહરા જી, જિહાં ગયાં ચલ ચિત્ત હાય ॥ હિંસક કુલ પણ તેમ તો જી, પાપ તિહાં પ્રત્યક્ષ જોય ॥ સુ॰ ॥ ૪ ॥ નિજ હાથે ખાર ઉઘાડીને જી, પેસીયે નવિ ઘરમાંહિ || ખાલ પશુ ભિક્ષુક પ્રમુખને સઘટે, જઇયે નહિ ઘરમાંહિ | સુ॰ ॥૫॥ જલ ફુલ જલણુ છુ લૂણું જી, ભેટતાં જે દિયે દાન ॥ તે કલ્પે નિહ સાધુને જી, વરજવું અન્ન ને પાન ॥ સુ॰ || ૬ ॥ સ્તન અંતરાય ખાલક પ્રત્યે જી, કરીને રડતા હવેય ॥ દાન ક્રિયે તે ઉલટ ભરી જી, તાહિ પણ સાધુ વરજેય ॥ સુ॰ I॥ ૭॥ ગČવતી વલી જો ક્રિયે છ, તેડુ પણ્ અકલ્પ હાય ॥ માલ નિસરણી પ્રમુખે ચઢી જી, આણી દીયે કલ્પે ન સાય ॥ સુ૦ | ૮ ॥ મૂલ્ય આપ્યું પણુ મત લીધે જી, મત લીયેા કરી અંતરાય ધા વિહરતાં થંભ ખભાર્દિકે જી, ન અડા થિર ઢવા પાય ॥ સુ॰ || ૯ || એØીપરે દોષ સર્વ છાંડતાં જી, પામીયે આહાર જો શુદ્ધ ॥ તે લહિંયે દેહ ધારણ ભણીજી, અણુલડે તે તપવૃદ્ધિ ॥ સુ॰ ॥ ૧૦ ॥ ણુ લજ્જા તૃષા ભક્ષના જી, પરિસથી સ્થિરચિત્ત ॥ ગુરૂપાસે ઇરિયાવહી પડિક્કમી